________________ જ્ઞાનસાર 465 ભાવી છે કે જેથી તે આત્મશ્લાઘા ન કરે. તેથી જ 19 તત્ત્વદષ્ટિ-પરમાર્થ માં દષ્ટિવાળે અને 20 સર્વસમૃદ્ધિમાન-ઘટમાં પ્રગટી છે સર્વ ઋદ્ધિ જેને એવો હોય. શ્રતના અભ્યાસરૂપ વિદ્યા અને સ્વ–પરના ભેદજ્ઞાનરૂપ વિવેક સહિત હય, તેથી વિદ્યાષ્ટક અને વિવેકાઇક કહ્યું છે. જે વિદ્યા અને વિવેક સંપન્ન છે તે મધ્યસ્થ-ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુમાં રાગદ્વેષ રહિત હોય છે. તેથી માધ્યસ્થાષ્ટક કહ્યું છે. મધ્યસ્થ ભય રહિત હોય છે તેથી ભયત્યાગાષ્ટક કહ્યું છે. ભય રહિતને આત્મશ્લાઘા પ્રિય હોતી નથી, તેથી અનાત્મશંસાષ્ટક કહ્યું છે. જે લૌકિક કલાઘા અને કીર્તિ આદિની અભિલાષા રહિત છે તે તત્ત્વદષ્ટિવાળો હોય છે, તેથી તત્ત્વદષ્ટિ અષ્ટક કહ્યું છે. જેને તત્ત્વદષ્ટિ પ્રગટ થઈ છે તે સર્વ સમૃદ્ધિવાળે-પરમ સંપત્તિવાળા હોય છે, તેથી સર્વસમૃદ્ધિ અષ્ટક કહ્યું છે. દબાતા પાર્વવિઘતાનાદિ મવાિ लोकसंज्ञाविनिर्मुक्तः शाम्रा निष्परिग्रहः // 3 // | સર્વ સમૃદ્ધિની સ્થિરતાના અર્થે ર૧ કર્મવિષાકને વિચાર કરનાર, તેથી વ્યવહાર દશાએ રર સંસાર સમુદ્રથી ઉદ્વિગ્ન-ભયભીત હોય. તેથી સિદ્ધ નિર્વગુણવાળે 23 લેકસંજ્ઞાથી મુક્ત હેય. તેથી જ લેકેર માર્ગને પ્રાપ્ત થઈ 1 કર્મવિકાન=કર્મના ફળનો વિચાર કરનાર. મવારે= સંસારસમુદ્રથી. કદિ =ભયભીત થયેલો જ્ઞાનમુ:=લોકસંસાથી રહિત. શાસ્ત્રાર્જમાં જ દષ્ટિવાળો. (અ) નિઝર =પરિહરહિત. હેય) 30