________________ જ્ઞાનસાર स्यात् पृथनयमूढानां स्मयार्तिर्वाऽतिविग्रहः // 4 // લાકમાં સર્વ નયના જાણનારને તટસ્થપણું સમવૃત્તિ પણું અથવા વ્યવહારદશામાં ઉપકારબુદ્ધિ હોય, પરંતુ જુદા જુદા નયમાં મૂઢ થયેલાને અહંકારની પીડા અને ઘણા કલેશ થાય, લેકમાં એટલે નિપુણ જનસમૂહમાં સર્વ નાના રહસ્યને જાણનારાઓનું તટસ્થપણુંપડખે રહેવાપણું (પણું પક્ષમાં પડવાનું નહિ) સમભાવવૃત્તિ અથવા ઉપકારની ભાવના હોય છે. બધેય પરીક્ષકપણું-વિવેકદષ્ટિ હિતકારી છે. પરતુ જુદા જુદા નયના પક્ષને ગ્રહણ કરી કદાગ્રહ કરનારાઓને અભિમાનના ઉન્માદની પીડા અથવા અત્યન્ત કલેશ હોય છે. સન્મતિમાં કહ્યું છે કે "कालो सहाव णियई पुवकयं पुरिसकारणेगंता। मिच्छत्तं ते चेवा समासओ होति सम्म" // કાલ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા, પૂર્વકૃત (કર્મ) અને પુરૂષરૂપ કારણ વિષેના એકાન્તવાદે મિથ્યાત્વ–અયથાર્થ છે અને તે વાદે સમાસથી-પરસ્પર સાપેક્ષપણે સમ્યવન્યથાર્થ છે. અહીં પુરુષાર્થ પ્રધાન કારણ હેવાથી તેનું મુખ્યપણું છે. કાલ, સ્વભાવ અને પૂર્વકૃત (કર્મ) નિમિત્તરૂપ સાધારણ મધ્યસ્થપણું. રા=અથવા અનુકઃ ઉપકારબુદ્ધિ. ત=ાય. gયનમૂઠાનો જુદા જુદા નામાં મૂઢ-મેહ પામેલાને. અતિ =અભિમાનની પીડા. રાઅથવા. ગતિવિ =અત્યન્ત કોશ હેય.