________________ સર્વનયાયણાષ્ટક "सुत्तत्थो खलु पढमोबीओनिज्जुतिमीसो भणिओ। તો જ ળિો પણ વિધી લો રણુણોને”. બાવ૦ વિ૦ મા૨૪ “પ્રથમ સૂત્રને અર્થ, બીજે નિયુક્તિ સહિત અર્થ અને ત્રીજો પ્રસંગાનુપ્રસંગથી સમગ્ર અર્થ_એ પ્રમાણે અનુગ-સૂત્રના વ્યાખ્યાનને વિષે આ વિધિ કહે છે.” તાત્પર્ય એ છે કે ગુરુએ પ્રાથમિક શિષ્યને મતિસંમેહ ન થાય માટે પ્રથમ માત્ર સૂત્રના અર્થ કથનરૂપ પ્રથમ અનુયેગ કરો. ત્યારબાદ સૂત્ર સ્પેશિક નિર્યુક્તિ મિશ્રિત અર્થ કહે અને તે પછી પ્રસંગ અને અનુપ્રસંગ સંગતિથી સમગ્ર અર્થ કહે. આ પ્રમાણે અનુયેગને વિધિ છે. અનુગરહિત વચન અપ્રમાણ છે. કહ્યું છે કે“જેણે શ્રુતજ્ઞાનનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના શબ્દાર્થને વળગીને ચાલનારા છે તેનું સર્વ પ્રયત્નથી કરેલું અનુષ્ઠાન ઘણું અજ્ઞાનતામાં ખપે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે-“તેમાં પણ દ્વેષ કરવા ગ્ય નથી, માત્ર પ્રયત્નથી વિષયને વિચાર કરવા ગ્ય છે. જે પ્રવચનથી ભિન્ન છે તેનું બધુંય સર્વચન નથી.” એમ વિચારી સ્વાદુવાદના જ્ઞાનમાં ઉપયોગી સર્વ નયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે. પક્ષને ત્યાગ કરી સમભાવનું અવલંબન કરી આત્મધર્મમાં સ્થિરતા કરવી હિતકારક છે. लोके सर्वनयज्ञानां ताटस्थ्यं वाऽप्यनुग्रहः। 1 =લોકમાં. સર્વનયન સર્વ નાને જાણનારને. તદર્થ=