________________ 456 સર્વનયાશ્રયણાષ્ટક manun કારણની અપેક્ષાએ કારણ છે. નિયતિ–ઔપચારિક કારણ છે. તેનું અનિત્યપણું વિચારામૃતસંગ્રહમાં કહ્યું છે. નિયતિવાદને પક્ષ ગોશાલકના અનુયાયી આજીવક સંપ્રદાયને છે અને તે મિથ્યા આગ્રહરૂપ છે. તેને એકાન્તવાદ જૈનદશનને સંમત નથી, પરન્તુ જૈનદર્શનમાં એ બધા વાદે સાપેક્ષપણે વિવક્ષા કરી હેવાથી યથાર્થરૂપ છે. श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः / शुष्कवादाद् विवादाच्च परेषां तु विपर्ययः // 5 // સર્વ નયને જાણનારાનું તત્ત્વજ્ઞાનને અથી પૂછે અને તત્ત્વજ્ઞ કહે તે ધર્મવાદથી ઘણું કલ્યાણ થાય છે. તેથી બીજા એકાન્તદષ્ટિનું શુષ્કવાદ અને વિવાદથી અકલ્યાણ જ થાય છે. શુકવાદ તે કહીએ કે જ્યાં કંઠતાલુનો શેષમાત્ર થાય, અને જ્યાં પ૨ વાર્તાથી કાર્યની હાનિ થાય તે વિવાદ કહીએ. અહીં શ્રી હરિભદ્રસૂરિએ રચેલા વાદાષ્ટકમાં ત્રણ વાદનું સ્વરૂપ બતાવેલું છે, તે આ પ્રમાણે-શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ એમ ત્રણ પ્રકારના વાદ છે. યથાર્થ પણ રહિત કંઠ અને તાલુને સુકવનાર નીરસવાદ તે શુષ્કવાદ, તે કષાયોને વધારનાર હોવાથી તજવા યોગ્ય છે. પરપક્ષને 1 સર્વનયજ્ઞાન=સર્વ નયને જાણનારાઓનું. ધર્મવાત:=ધર્મવાદથી. વિપુછંsઘણું. શ્રેયઃ=કલ્યાણ થાય છે. ઘણાં તુ બીજા એકાન્તદષ્ટિઓનું તે. જુવા =શુષ્કવાદથી. ચ=અને, વિવાહાત=વિવાદથી. વિર્ય =વિપરીત, અકલ્યાણ થાય છે. 2 જુઓ ૧૨મું વાદાષ્ટક પા. 46.