________________ રાસાર 449 "जइ जिणमयं पवजह ता मा ववहारनिच्छए मुयह / - इकेण विणा तित्थं छिआइ अन्नण उ तचं" // જો તું જિનમતને સ્વીકાર કરે તે વ્યવહાર અને નિશ્ચયને મૂકીશ નહિ, કેમકે એક વ્યવહારનય સિવાય તીર્થને ઉછેર થશે અને બીજા નિશ્ચયનય સિવાય સત્યને ઉરછેદ થશે.” માટે સમભાવ હિતકારી છે. ફરીથી તે જ બાબતને દઢ કરે છે– पृथग्नयाः मिथः पक्षप्रतिपक्षकदर्थिताः / समवृत्तिसुखास्वादी ज्ञानी सर्वनयाश्रितः॥२॥ જુદા જુદા સર્વ ને પરસ્પર વાદ અને પ્રતિવાદથી કદર્થના-વિડંબના પામેલા છે, પરંતુ સમવૃત્તિ-મધ્યસ્થપણાના સુખને અનુભવ કરનાર જ્ઞાની સર્વ નયને આશ્રિત હોય છે. "अन्योन्यपक्षप्रतिपक्षमावाद् यथा परे मत्सरिणः प्रवादाः। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते"॥ પરસ્પસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાદ દ્વેષથી ભરેલા છે, પરંતુ સર્વ ને સમાનપણે ઈચ્છનાર 1 પૃથના =જુદા જુદા નય. નથ =પરસ્પર. પક્ષપ્રતિપક્ષfથતા =વાદ અને પ્રતિવાદથી વિડંબિત છે. સમરિમુવાવવી=સમભાવના સુખને અનુભવ કરનાર. નાની=જ્ઞાનવતે. સર્વનચાબિત =સર્વ નોને આશ્રય કરેલો છે.