________________ 446 / સર્વનયાશ્રયણાષ્ટક બધાય નાનું પરસ્પર વિરુદ્ધ બહુ પ્રકારનું વક્તવ્ય સાંભળીને સર્વનયને સંમત વિશુદ્ધ તત્વ ગ્રહણ કરવા યોગ્ય છે, જેથી સાધુ ચારિત્ર અને જ્ઞાનગુણમાં સ્થિર થાય છે. હવે અનેક નયના સમૂહરૂપ અનેકાન્ત જૈનમાર્ગમાં એકાન્ત-એક નયના આગ્રહરૂપ પક્ષપાતને છેડીને સર્વ નમાં રાગ-દ્વેષના અભાવરૂપ સમભાવને પરિણામ કર્તવ્ય છે. એટલે પિતપતાને સ્થાને સાધનભૂત વિજ્ઞાનમાં રમણ તાને અધ્યવસાય કરવા ગ્ય છે. એકાન્તને આગ્રહ એ જ મિથ્યાત્વ છે. સર્વ નાયમાં સાપેક્ષ વૃત્તિ એ સમ્યગ્દર્શન છે. તે યથાર્થ ઉપગવાળા અને યથાર્થ પ્રવૃત્તિવાળાને હોય છે. એ હેતુથી નાનું પરમ રહસ્ય જાણનાર શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાય એકાન્ત આગ્રહના ત્યાગથી સર્વ નાના આશ્રય કરવારૂપ બત્રીશમું અષ્ટક કહે છે - અરે ! બાહ્ય પદ્ધતિથી ધર્મ થતો નથી, તે તે નિમિત્ત કારણરૂપ છે. શ્રીભગવતીસૂત્રમાં હિંસા વગેરે આસવના ત્યાગરૂપ સંવર આદિ બધા અમૂર્ત અને જીવના સ્વરૂપભૂત કહ્યા છે. જેણે જીવના સ્વભાવરૂપ, શુદ્ધ, નિર્વિકલપ, રત્નત્રયી-સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ધર્મની પ્રતીતિ કરી છે તે સમ્યગ્દષ્ટિ છે. કુશ-કાશ(ઘાસના તરણ)ના અવલંબનથી સમુદ્ર તરી શકાતું નથી. પૂજ્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે કે - રાયણમાં ઘાયતિર્થ શgો સર્વ જા दसणनाणचरित्नेगचं जीवस्स परिणाम" //