________________ જ્ઞાનસાર - ~- ~~ ~ તપસ્વીઓ દેવાયુષ પ્રમુખ કર્મ બાંધે છે તે રાગાદિ પ્રશસ્ત અધ્યવસાયનિમિત્તક છે. તેથી સર્વ કર્મના ક્ષય વડે પ્રગટ થયેલ અનન્ત જ્ઞાનદર્શનરૂપ મોક્ષના સુખનું મુખ્ય કારણ તપ છે. આધ્યાત્મિક, પરભાવ રહિત, સ્વભાવની એકતાના અનુભવની તીવ્રતારૂપ તપ પરમ સાધન છે. એમ તપ અષ્ટકની વ્યાખ્યા કરી. તેની વ્યાખ્યા કરતાં સાધનના સ્વરૂપની પણ વ્યાખ્યા કરી. 32 सर्वनयाश्रयणाष्टक धावन्तोऽपि नयाः सर्वे स्युर्भावे कृतविश्रमाः। चारित्रगुणलीनः स्थादिति सर्वनयाश्रितः॥१॥ (પતપતાના અભિપ્રાયે) દોડતા પણ ભાવમાં (વસ્તુ સ્વભાવમાં) જેણે વિશ્રાન્તિ કરી છે એવા નૈગમાદિ બધા ન છે, તેથી ચારિત્ર-સંયમના ગુણ-વર્ધમાન પર્યાયને વિષે લીન-આસક્ત થયેલ સાધુ સર્વ નયને આશ્રય કરનાર હેય, કહ્યું છે કે - सम्वेसिपि नयाणं बहुविहवत्तव्ययं णिसामित्ता। तं सव्वणयविसुद्धं जं चरणगुणडिओ साहू // अनुयोग० प० 267 1 ધાવન્તઃ=પોતપોતાના અભિપ્રાયે દેડતા. વિ=પણ. માત્ર વસ્તુસ્વભાવમાં. વિશ્વમા =જેણે સ્થિરતા કરી છે એવા. સર્વે બધા. નવા=યો. યુ =ોય છે. તિeતેથી. ચારિત્રપુજન =ચારિત્રના ગુણમાં લીન થયેલ, (સાધુ). સંનયાબિત =જેણે સર્વ નયનો આશ્રય કરેલો છે એવો (હેય.)