________________ જ્ઞાનસાર ओपत्तिश्च ततः पुण्यतीर्थककर्मवन्धतः। / तभावाभिमुखत्वेन संपतिश्च क्रमाद् भवेत् // 4 // તે સમાપત્તિથી પુણ્ય પ્રકૃતિરૂ૫ તીર્થંકર નામકર્મના બધથી આપત્તિ નામે ફળ થાય. એટલે જિનનામકર્મના બન્ધરૂપ આપત્તિ જાણવી, અને તીર્થકરપણાના અભિમુખપણાથી (નજીકપણાથી) સંપત્તિ નામે ફળ અનુક્રમે થાય, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ સમાપત્તિથી પુણ્યપ્રકૃતિરૂપ વિપકારક સંઘની સ્થાપનારૂપ અતિશયવાળા તીર્થકર નામકર્મને બન્ધ થવાથી આપત્તિરૂપ ફળ થાય છે, અને તીર્થંકરપણાના અભિમુખપણાથી તેના ઉપ ગ વડે પરમ ઐશ્વર્યની પ્રાપ્તિરૂપ સંપત્તિ થાય છે. એ પ્રમાણે સમાપત્તિનું અનુબન્ધરહિત ફળ બતાવ્યું. इत्थं ध्यानफलाद् युक्तं विंशतिस्थानकाद्यपि। कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे // 5 // એમ ધ્યાનના વિવિધ ફળથી વીશસ્થાનક તપ પ્રમુખ પણ ઘટે છે. ઉક્ત ત્રિવિધ ધ્યાનફળ રહિત કષ્ટ તો અભબેને પણ સંસારમાં દુર્લભ નથી. 1 તતઃ=તે સમાપત્તિથી. પુષ્યતીર્થત્વમેવત =પુણ્ય પ્રકૃતિ રૂપ તીર્થંકર નામકર્મના બધથી. માત્તઃ ફળની પ્રાપ્તિ થાય. (અને) તદ્ભવામિમુવāનતીર્થકરપણાના અભિમુખપણાથી. માતુ=અનુક્રમે. સંપત્તિઃ =આત્મિક સંપત્તિરૂપ ફળ. મત થાય. 2 ફુયૅ એ પ્રકારે. દયાનાત=ધ્યાનના ફળથી. વિરાતિસ્થાનરાદિ વીશાનક આદિ તપ. પિકપણ યુ યોગ્ય છે. છતાત્રે કષ્ટમાત્રરૂ૫ છે. સમાનામપિ અભાને પણ સંસારમાં સુમંત્ર દુર્લભ. નો નથી,