________________ ધ્યાનાક એ પ્રમાણે સમાપતિ, આપત્તિ અને સંપત્તિરૂપ ત્રણ પ્રકારના ધ્યાનના ફળથી વીશસ્થાનક તપ વગેરે પણ ગુણવતના બહુ માન વડે કરવા ગ્ય છે. પરંતુ અભાને ધ્યાનના ફળરહિત, સમ્યગ્દર્શનાદિ ગુણવંતના બહુમાન રહિત અને ધ્યાનના ઉપગ શૂન્ય વીશસ્થાનક તપ વગેરે કાયકલેશ માત્ર સંસારમાં દુર્લભ નથી. જિનભગવંતે કહેલા બાહ્ય આચરણ અભવ્ય એ પૂર્વે ઘણી વાર કર્યો છે. હવે ધ્યાતાનું સ્વરૂપ ત્રણ શ્લેક વડે બતાવે છે– जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः। सुखासनस्थस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः // 6 // रुद्धवाघमनोवृत्तेर्धारणाधारया रयात् / प्रसमस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः // 7 // साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः / ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि॥८॥ 1 નિસેન્દ્રિય જેણે ઈન્દ્રિય જીતી છે. વીર પૈસહિત. પ્રશન્નJ=અત્યન્ત શાન્તઃ રિરામન =જેનો આત્મા સ્થિર-ચપલતા રહિત છે. સુવાસનસ્થ સુખકારી આસને રહેલા. નાસાચિસ્તો:= જેણે નાસિકાના અગ્ર ભાગમાં લોચન સ્થાપ્યાં છે. યોજન:=ોગવાળા. ધારાધારયા=બેયમાં ચિત્તની સ્થિરતારૂપ ધારણુની ધારા વડે. યા=વેગથી. રુદ્ધવયિમનોવૃત્તિ =જેણે બાહ્ય ઇન્દ્રિયને અનુસરનારી મનની વૃત્તિ રોકી છે. પ્રસન્નચ=પ્રસન્ન ચિત્તવાળા. સમય પ્રમાદ રહિત. જિવાનgધાઃિ =જ્ઞાનાનન્દરૂ૫ અમૃતનો આસ્વાદ લેનારા. સન્તર્વ અન્તરમાં જ તદ્રનં-વિપક્ષ રહિત. સામ્રાચંચક્રવતપણું વિતવંતઃ=વિસ્તારતા. સ્થાનિન =ધ્યાનવંતને. હેવમનને સ્ટોક