________________ ધ્યાનાષ્ટક પિતાના ગુણના આવરણરૂપ પુદ્ગલના સંગથી ઉત્પન્ન થયેલું દુઃખ હોતું નથી. પ્રવચનસારમાં કહ્યું છે કે– "जो जाणदि अरिहंते दव्वत्त-गुणत्त-पजवत्तेहिं / सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं" / “જે અરિહંત ભગવંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે, તે આત્માને જાણે છે અને તેને મેહ નાશ પામે છે.” ધ્યાન કરનાર આત્મા, ધ્યાન કરવા ગ્ય આત્માનું વરૂપ અને ધ્યાન એ ત્રણે એકતાને પ્રાપ્ત થયેલ હોય તે તે મહિના ક્ષયને માટે થાય છે. ध्याताऽन्तरात्मा ध्येयस्तु परमात्मा प्रकीर्तितः। ध्यानं चैकाग्यसंवित्तिः समापत्तिस्तदेकता // 2 // થાન કરનાર અન્તરાત્મા-સમ્યગ્દર્શન પરિણામવાળે આત્મા છે, ધ્યાન કરવા યોગ્ય સિદ્ધ ભગવાન અથવા ઘાતી કર્મ જેમનાં ક્ષીણ થયાં છે એવા અરિહંત છે, એકાગ્ર બુદ્ધિ, વિજાતીય જ્ઞાનના અન્તર રહિત સજાતીય જ્ઞાનની ધારા તે દયાન છે, એ ત્રણેની એકતા તે સમાપત્તિ કહી છે એ યોગાચાર્યને મત છે. પ્રવચનસારમાં કહ્યું છે કે-“જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેને મોહ નાશ પામે છે.” 1 થોતિ =ધ્યાન કરનાર. ગતરાત્મા=અન્તરાત્મા છે. ગેય =ધ્યાન કરવા ગ્ય. તુ=ો. પરમાત્મા–પરમાત્મા. પ્રર્તિત =કહેલ છે. (અને) નં ધ્યાન. પ્રાસંવિત્તિઃ=એકાગ્રતાની બુદ્ધિ છે. તહેશતા=એ ત્રણેની એકતા. તમારૂતિઃસભાપત્તિ છે.