________________ -~-~~-~~~-~~-~ જ્ઞાનસાર 43 જેવા સંયમવાળો થા. “વાર થના” એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ તે સંયમ કહેવાય. એ ભાવપનીત પૂજામાં હૃદયને વિષ ધારણ કરીએ, સર્વ દ્રવ્ય-ભાવ ઉપદ્રવથી રહિત, દેદીપ્યમાન આત્મસ્વભાવના આસ્વાદન સહિત સ્પર્શજ્ઞાનરૂપ અનુભવ, તે રૂપ મંગલદીવાને આગળ સ્થાપન કર, અને સાધનમાં મન, વચન અને કાયાગની પ્રવૃત્તિ કરાવવારૂપ નૃત્યમાં તત્પર થઈ ગન અંગભૂત પરમ અધ્યાત્મ, ધારણા, ધ્યાન અને સમાધિરૂપ તૂર્યાદિ પૂજામાં લીન થા. તાત્પર્ય એ છે કે અભ્યત્તર પૂજા વડે તત્વાનન્દમય, ચેતન્યલક્ષણવાળા પિતાના આત્માને સ્વરૂપમાં તન્મય કર. उल्लसन्मनसः सत्यघण्टां वादयतस्तव / भावपूजारतस्येत्थं करकोडे महोदयः // 7 // ઉલ્લાસ પામતું મન જેનું છે એવા, સત્યરૂપ ઘંટા વગાડતા અને ભાવપૂજામાં લીન થયેલા તેને હસ્તમયે (હથેનીમાં) મેક્ષ છે. એ પ્રકારે ભાવપૂજામાં લીન થયેલા, ભાવલાસ યુક્ત ચિત્તવાળા અને સત્યરૂપ ઘંટાનાદ કરનારા એવા તને હથેળીમાં મેક્ષ છે. અથાત્ પૂર્વે કહેલી ભાવપૂજા કરવાથી સર્વ શક્તિના પ્રગટ થવારૂપ મોક્ષ થાય છે. 1 ઉર્જન્મનસ =ઉલ્લસિત મનવાળા. સત્યઘટ વાયતઃ=સત્યરૂપ ઘંટ વગાડતાં. યંત્રએમ. માવપૂનારત=ભાવપૂજામાં રક્ત થયેલા. તવારી. રમે હથેળીમાં. મહોર=મેક્ષ છે.