________________ 422 પૂજષ્ટક ધર્મસંન્યાસરૂપ અગ્નિ વડે પ્રાધ્ધર્મ-ઓદયિક અને ક્ષાયોપથમિક ધર્મરૂપ લવણ ઉતારત સામગરૂપ શેભતી આરતીની વિધિ પૂર્ણ કર, અહીં આત્મસ્વરૂપના અર્ચનમાં ધર્મ એટલે સહજ સ્વભાવમાં પરિણમનરૂપ સ્વરૂપ સત્તાને સમ્યક્ સ્થાપન કરવારૂપ ધર્મસંન્યાસ અગ્નિ વડે સવિકલ્પ ભાવનારૂપ પૂર્વના સાધન ધર્મનો ત્યાગ કરવારૂપ ઉણુ ઉતારે છે. એટલે તેનું નિવારણ કરે છે. કારણ કે નિર્વિકલ્પ સમાધિમાં સાધકના સવિકલ૫ ધર્મને ત્યાગ જ થાય છે. એમ ભાવરૂપ પણ અપવાદે સાધનરૂપ ધર્મના લવાર [ ત્યાગ ] કરવાપૂર્વક સામર્થ્યાગરૂપ શેભાયમાન આરતીની વિધિ પૂર્ણ કર. જયાં કમબન્ધનાં કારણમાં પ્રવર્તતા વીર્યની તેવા પ્રકારની પ્રવૃત્તિ નથી, પણ પિતાના આત્મધર્મના સાધનરૂપ અનુ ભવની એકતામાં વિર્ય સહજ ભાવે પ્રવર્તે છે તે સામર્થ્ય વેગ કહેવાય છે. फुरन्मङ्गलदीपं च स्थापयानुभवं पुरः। योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान् भव // 6 // અનુભવરૂપ સ્કુરાયમાન (તેજસ્વી) મંગલદીવાને આગળ સ્થાપન કરે અને સંયમયોગરૂપ નાયપૂજામાં તત્પર થઈ તૌયંત્રિક-ગીત, નૃત્ય અને વારિત્ર એ ત્રણેની એકતાના 1 અનુમ=અનુભવરૂપ. પુરસ્મીપંકુરાયમાન મંગલદીવાને. પુર =આગળ. રાજ્ય સ્થાપન કરે. યોગાર: સંયમગરૂપ નાટ્યપૂજામાં તત્પર થયેલો. તૌત્રિપંચમવાનગીત, નૃત્ય અને વારિત્ર એ ત્રણના સમૂહના જેવા સંયમવાળે. મ=થા.