________________ ધર્મના અધિકારી, સાવધ-હિંસાદિ પાપ કાર્યમાં પ્રવૃત્ત થયેલા ગૃહસ્થને કેવળ વીતરાગની પૂજા વગેરે કર્મ કરવાં તે બ્રહ્મ યજ્ઞ જાણ. કારણ કે સંવરના અભાવમાં આસવનું પરાવતન કરનારી પ્રશસ્ત ક્રિયા કરવી યુક્ત છે. કહ્યું છે કે - "अकसिणपवत्तयाणं विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणो दव्वत्थए कूवदिहतो" // .. पंचवस्तु गा० 1224 દેશવિરતિ સંયમમાં પ્રવૃત્તિ કરનારા શ્રાવકને સંસારને અલ્પ કરનાર દ્રવ્યસ્તવ કુપના દષ્ટાન્ત યુક્ત છે. જેમ ક ખેદતાં તૃષા અને થાક લાગે તથા શરીર અને કપડાં મેલાં થાય, પરંતુ પાણી નીકળતાં તેનાથી તૃષા દૂર થાય, શરીર અને કપડાં શુદ્ધ થાય; તેમ દ્રવ્યસ્તવમાં સ્વરૂપ હિંસાપ્રયુક્ત કર્મબંધ થાય પણ ભાવની વિશુદ્ધિથી તે કર્મને નાશ થાય. એમ રાગરૂપ પાપસ્થાનકને પ્રશસ્ત કરવાને ઉપદેશ છે. શાસ્ત્રમાં સાધનરૂપે સર્વ પ્રશસ્ત અ ને સ્વીકાર કરેલ છે. તેથી મુનિ અને પ્રવચનને વિનય કરવામાં ભાવોલ્લાસના કારણે જીવને ઘાત થાય તે પણ પરિણામની વિશુદ્ધિ હોવાને લીધે તે હિંસારૂપ નથી. પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં કહ્યું છે કે “મુનિઓને ચારે પ્રકારની ભાષા નિર 1 इच्चेइयाइं चत्तारि भासज्जायाई भासमाणे किं आराहते, वि राहते ? गोयमा ! इच्चेइयाइं चत्तारि भासज्जायाइं आउत्तं भासमाणे आराતે, નો વિરા પ્રજ્ઞાપના સૂ૦ 14. “એમ એ ચાર પ્રકારની ભાષા બોલતા મુનિ આરાધક છે કે