________________ નિયાગોષ્ટક " કેઈ કહે છે કે પ્રતિપદાક્ત ફળના ત્યાગથી વેક્ત ક્રિયાએ સત્તશુદ્ધિ દ્વારા વિવિદિષા(જ્ઞાન)સંપત્તિને અર્થે કર્મયજ્ઞ કરીએ તે બ્રહ્મયજ્ઞ હેય, તે મત “રેવાનુવચન રાહ્મળા વિવિવિપરિત થશે ટ્રાન, તપતા ઇત્યાદિ શ્રુતિથી છે તેના મતને દૂષિત કરે છે ? , , , વેદમાં કહેલ હોવાથી કર્મયજ્ઞ પણ મનની શુદ્ધિદ્વારા શાનયોગીને બ્રહ્મયજ્ઞ થાય” એમ ઇચ્છતી ન યાગને કેમ તજે છે? , “વેદ વિહિત હોવાથી મનની શુદ્ધિ કરવા વડે કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞરૂપ છે એમ ઈચ્છતા યેનયણને કેમ છેડે છે? એ પ્રમાણે અવિવેકી પુરુષો પોતાના મતની કલપના કરે છે તે નિષેધ કરવા યોગ્ય છે. સંસારની કામનાથી કરેલી હિંસા સુખકર થતી નથી સાધ્યની શુદ્ધિ સિવાય પ્રયત્ન કરે હિતકારક નથી. માટે તે અકર્તવ્ય જ છે. ब्रह्मयज्ञः परं कर्म गृहस्थस्याधिकारिणः / पूजादि वीतरागस्य ज्ञानमेव तु योगिनः // 4 // ન્યાયોપાર્જિત ધનવાળે ઈત્યાદિ ઉક્ત સ્વરૂપવાળા અધિકાર સહિત ગૃહસ્થને કેવળ વીતરાગની પૂજા આદિ સ્વરૂપથી સાવઘાનુષ્ઠાન કર્મ બ્રહ્મયજ્ઞ છે અને જ્ઞાનયોગીને સર્વ ઉપાધિરહિત શુદ્ધ જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે. “ન્યાયથી ઉપાર્જન કરેલા ધનવાળે” ઇત્યાદિ સામાન્ય વિક્રમૂ=કેમ. ત્યાત=ાંજે છે. - 1 થયાધિઅરિજી =અધિકારી ગૃહસ્થને. કેવળ. વીતરા જસ્થ=વીતરાગની. પૂના-પૂજા આદિ. મંત્રક્રિયા. ગ્રંહ્માગા=બ્રહ્મયજ્ઞ છે. તુ=અને યોનિઃ =ગિને. જ્ઞાનમેa=જ્ઞાન જ (ઉત્કૃષ્ટ બ્રહ્મયજ્ઞ છે.)