________________ સાનસાર पांपध्वंसिनि निष्कामे ज्ञानयज्ञे रतो भव / सावधैः कर्मयज्ञैः किं भूतिकामनयाऽऽविलैः // 2 // હે વત્સ! પાપને વિનાશ કરે એવા, કામના રહિત જ્ઞાનરૂપ યજ્ઞને વિષે આસક્ત થા. ઐહિક સુખેચ્છાએ કરી મલિન, પાપ સહિત એવા જ્યોતિષ્ટામાદિ કર્મયનું શું પ્રયોજન છે? કાંઈ નથી. “તિલામઃ પશુમામેત’ ભૂતિની કામનાવાળે પશુને હેમ કરે-ઇત્યાદિ શ્રુતિને અનુસારે તે સકામ યજ્ઞ કહ્યા છે. હે બુદ્ધિમાન ! સર્વ પરભાવના અભિલાષ રહિત, પાપ કર્મના વિનાશક, આત્માના સ્વરૂપભૂત, સ્વ–પરને નિશ્ચય કરનાર જ્ઞાનયજ્ઞમાં તન્મય થા, આ લેકના સુખની ઇચ્છાએ કરીને મલિન અને પાપસહિત એવા કર્મપ્રધાન તેથી તે કરવા યોગ્ય નથી. આત્મસ્વરૂપના ઉપયોગમાં તન્મયતારૂપ એકતાની પરિણતિ કર્મને નાશ કરનારી છે. તેથી તેમાં પ્રયત્ન કરવા યોગ્ય છે. वेदोक्तत्वान्मनःशुद्धया कर्मयज्ञोऽपि योगिनः / बह्मयज्ञ इतीच्छन्तः श्येनयागं त्यजन्ति किम् ? // 1 વૈશિનિ=પાપનો નાશ કરનાર નિરામે કામના રહિત. (એવા) જ્ઞાનયજ્ઞાનયજ્ઞમાં. રતઃ=આસકત. મવથા. મૂતિમયાત્ર સુખની ઇચ્છાવડે. સાવિ=મલિન. સાવ =પાપ સહિત. જર્મચઃ વિમ= કર્મયોનું શું કામ છે. 2 વેacવા-વેદમાં કહેલો હોવાથી. મન:શુદ્ધચા=મનની શુદ્ધિદ્વારા વર્મરોડ કર્મયજ્ઞ પણ યોનિ =જ્ઞાનગીને. ગ્રંહ્મચર =બ્રહ્મયારૂપ છે. તિ=એમ. રૂછન્ત:=માનનારા. રૂના નયને.