________________ નિયાગાપક વદ્ય કહી છે તેથી શ્રાવકને હિંસાદિ પરભાવની વૃત્તિ ગુણવંત પુરુષની ભક્તિરૂપ હોય તે હિતકારક છે. યોગીને તે જ્ઞાનમાં રમણ કરવું હિતકારક છે. મુનિ બાહા પ્રવૃત્તિમાં આસક્ત હોતા નથી, પણ જ્ઞાનમાં રમણ કરતાં તત્વને સાધે છે. भिन्नोद्देशेन विहितं कर्म कर्मक्षयाक्षमम् / क्लप्तभिन्नाधिकारं च पुष्टयादिवदिष्यताम् // 5 // મિક્ષ અને તેના ઉપાય સિવાય બીજા ઉદ્દેશથી વિહિત–શાસ્ત્રમાં ઉપદેશેલું કર્મ-અનુષ્ઠાન કર્મના ક્ષય કરવારૂપ મેક્ષ પ્રાતિને માટે અસમર્થ છે. કપેલો છે જુદો અધિકાર જેમાં એવા પુત્રેષ્ટિ–પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ આદિની પેઠે જાણે. જેમ તેથી વિવિદિષાર્થતા ન થાય. અનામિવન તિ' અભિચાર કર્મ કરનાર શન યાગ કરે. અહીં યથાશ્રત અભિચારરૂપ ફળના ત્યાગથી વિવિદિષાર્થતા ન હેય, તેમ “મૃતિમા પશુમેત” “અભ્યદયની ઈચ્છાવાળે પશુને હોમ કરે.—ઈત્યાદિ સ્થળે પણ વિવિદિષાર્થતા ન ન હેય, એ ભાવાર્થ છે. . પરમાત્મભાવની સાધનાના ઉદ્દેશ સિવાય બીજા પુણ્યાદિ ફળના ઉદ્દેશથી કરેલું શાસ્ત્રવિહિત પૂજા વગેરે અનુષ્ઠાન વિરાધક છે? હે ગૌતમ! એમ એ ચાર પ્રકારની ભાષા ઉપયોગપૂર્વક બોલતા મુનિ આરાધક છે, પણ વિરાધક નથી”. 1 મિનોરોન =જુદા ઉદ્દેશથી શાસ્ત્રમાં કહેલું. કર્મ=અનુષ્ઠાન. વર્મક્ષચક્ષમ કર્મનો ક્ષય કરવામાં અસમર્થ છે. વેસ્ટમિન્નાધાર = કલ્પેલો છે જુદો અધિકાર જેનો એવા. પુણ્યક્ટિવ પુત્રપ્રાપ્તિને માટે કરવામાં આવતા યજ્ઞ વગેરેની પેઠે. રૂક્યતા માને, જાણે.