________________ પૂર્ણાષ્ટક ભાસમાન થયેલા પાધિક વર્ણ તુલ્ય છે અને જે સ્વાભાવિક પૂર્ણતા છે તે ઉત્તમ માણિક્ય રત્નની કાંતિના જેવી છે. આ હેતુથી પિતાની શુદ્ધ અને સ્વાભાવિક પૂર્ણતાને વિષે રુચિ, જ્ઞાન અને રમણતા કરવા ગ્ય છે. અવાસ્તવિક અને વાસ્તવિક પૂર્ણતાનું સ્વરૂપअवास्तवी विकल्पैः स्यात् पूर्णताऽब्धेरिवोर्मिभिः। पूर्णानन्दस्तु भगवांस्तिमितोदधिसन्निभः // 3 // તરંગ વડે સમુદ્રની પૂર્ણતા જેવી વિકલ્પ વડે અવાસ્તવિક પૂર્ણતા હોય છે અને પૂર્ણાનન્દ સ્વરૂપ ભગવાન સ્થિર-નિશ્ચલ સમુદ્રના જેવા છે. જેમ સમુદ્રની પૂર્ણતા તરંગે વડે હોય છે તેમ “હું ધનવાન છું, હું રૂપવાન છું, હું પુત્ર અને સીવાળો છુંઇત્યાદિ સંકલ્પ-વિકલ્પ વડે અવસ્તુથી ઉત્પન્ન થયેલી જૂઠી સાચી નહિ એવી કલ્પિત પૂર્ણતા હોય છે, પરંતુ પૂર્ણાનન્દઆનન્દથી પરિપૂર્ણ ભગવાન-શુદ્ધ સ્વભાવવાળે આત્મા સ્થિર સમુદ્રના જે પ્રશાન્ત) હોય છે. આત્મારૂપ સમુદ્રની જ્ઞાનાદિ રત્ન વડે સદાય પૂર્ણતા છે એમ વિચારવું. બાહ્ય દષ્ટિ વિકલ્પરૂપ કલેલે વડે પૂર્ણ માને છે. એ ભાવાર્થ છે. વસ્તુ-તત્વ, પદાર્થ, તેના સંબન્ધથી થએલ તે વાસ્તવિક, અને જે વાસ્તવિક ન હોય તે અવાસ્તવિક. અર્થાત 1 વાસ્તવી=અવસ્તુથી થએલી-કલ્પિત. વિવાહ કલ્પનાઓ વડે. યાત-હેય. મ=સમુદ્રના. મિમિ =તરંગો વડે. પૂનદ્ =પૂર્ણ આનન્દવાળ. માવાન=શુધ સ્વભાવવાળો આત્મા. તિમિતપસવિમ=સ્થિર સમુદ્રના જે.