________________ 338 કર્મવિપાકચિન્તનાષ્ટક સારી નિગ્રંથના લાયોપથમિક ગુણે હેવાથી પ્રમાદાદિ દેને લીધે શંકાદિ અતિચાર સમયે..કર્મવિપાક હર્ષ પામે છે એટલે વધે છે. આથી કર્મના વિપાક સમયે રાગ-દ્વેષ કરવા યોગ્ય નથી. साम्यं विभर्ति यः कर्मविपाकं हृदि चिन्तयन् / स एव स्थाच्चिदानन्दमकरन्दमधुव्रतः // 8 // જે કર્મના શુભાશુભ પરિણામને હદયમાં વિચારતા સમભાવને ધારણ કરે છે તે જ્ઞાનાનન્દરૂપ મકરન્દ–પુષ્પપરાગને ભેગી ભ્રમર (રસજ્ઞ) થાય છે. : જે આત્માથી મનમાં કર્મના શુભાશુભ વિપાકને ચિતવતે ઇષ્ટતા અને અનિષ્ટતા રહિત સમભાવને ધારણ કરે છે, તે જ યોગી જ્ઞાનાનન્દના રહસ્યરૂપ મકરન્દને આસ્વાદ લેનાર ભ્રમરરૂપ થાય છે–આત્માનન્દને ભેગી થાય છે. એથી આત્માનન્દના રસિક મુનિ શુભાશુભ વિપાકના ઉદયથી રાગ-દ્વેષવાળા થતા નથી, પરંતુ સર્વના પ્રતિ સમભાવવાળા થાય છે. એમ કર્મને વિપાક પ્રાપ્ત થયે સમભાવનો વિચાર કર્તવ્ય છે. 1 :=જે. રિ=મનમાં. વમવિપારંગકર્મના વિપાકને. ચિન્તયચિન્તવતો. રાજ્યે સમભાવ. વિમતિ ધારણ કરે છે. તે વ=તે જ યોગી છે. વિદ્વાનમરમધુરતઃ=જ્ઞાનાનન્દરૂપ મકરન્દ-પરાગને ભાગી ભ્રમર. (ધાય છે).