________________ કવિપાકચિત્તનાષ્ટક दासत्तं देह रिणं अइरा मरणं वणो विसप्पंतो। सव्वस्सदाहमग्गी दिति कसाया भवमर्गतं // विशेषा० भा० गा० 1311 ગુણે વડે મહાન ઉપશમ ચારિત્રવાળાએ ઉપશમ ભાવને પમાડેલા કષાયો જિનના સમાન ચારિત્રવાળાને પણ નીચે પાડે છે, તે બાકીના સરાગી અને માટે તો શું કહેવું ?. જેના બધા કષાયો ઉપશમભાવને પામ્યા છે તે ફરીથી પણ અનન્તવાર નીચે પડી જાય છે, તે છેડે પણ કષાય બાકી હોય ત્યાં સુધી તમારે તેને વિશ્વાસ કરવો યોગ્ય નથી. થોડું ત્રાણ, છેડે વ્રણ (ઘા), થોડો અગ્નિ અને થડે કષાય હોય તે પણ તેને તમારે વિશ્વાસ ન કરે. કારણ કે થડે હોય તે પણ ઘણે થાય છે. (દેવું) હોય તે તે દાસપણું આપે છે, વૃદ્ધિ પામતે ત્રણ થોડા સમયમાં મૃત્યુ પમાડે છે, અગ્નિ સર્વસવ બાળી નાખે છે અને કષાયો અનન્તા ભવ કરાવે છે. માટે કર્મના ઉદયથી આત્મા દીન બને છે. अर्वाक् सर्वाऽपि सामग्री प्रान्तेव परितिष्ठति / विपाकः कर्मणः कार्यपर्यन्तमनुधावति // 6 // 1 અ બીજી. સsપિ બધી ય. સામગ્રી કારણસામગ્રી શાન્ત થાકી ગયેલાની પેઠે. પરિતિકૃતિ રહે છે. (પરતુ) કર્મળઃ કર્મને વિપાક. અર્થતંત્ર કાર્યના અન્તસુધી અનુપાવતિ=પાછળ ડે છે.