________________ ૩૭ર કર્મવિપાકચિન્તનાષ્ટક ammornvinman આશ્ચર્ય નથી. પરંતુ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્મધર્મ પામ દુર્લભ છે. विषमा कर्मणः सृष्टिदृष्टा करभपृष्ठवत् / जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः॥४॥ ઊંટની પીઠની જેવી જાતિ આદિની ઉત્પત્તિના વિષમપણાથી કર્મની રચના ક્યાંય પણ સરખી નહિ એવી વિષમ દીઠી છે, તેથી કર્મની સૃષ્ટિમાં યોગીને શી રીતિ (પ્રીતિ) થાય? પ્રશમરતિમાં કહ્યું છે કે - "जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् / दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति // " “જાતિ (માતૃપક્ષ), કુલ (પિતૃપક્ષ), શરીર, વિજ્ઞાન, આયુષ, બળ, અને ભેગની પ્રાપ્તિનું વિષમપણું જોઇને વિદ્વાનેને જન્મમરણરૂપ સંસારમાં કેમ પ્રીતિ થાય”? અર્થાત કેઈ પણ પ્રકારની રતિ ન થાય, જાતિ, ઉચ્ચનીચાદિ કુળ, સંસ્થાન (શરીરાકૃતિ), વર્ણ, સ્વર અને સંપત્તિ વગેરેના ભેદથી કર્મના ફળનું વિષમપણું છે, તેથી કર્મની રચના ઊંટની પીઠના જેવી વિષમ પ્રકારની જોવામાં આવે છે. પ્રશમરતિમાં કહ્યું છે કે “જાતિ વગેરેની વિષમતા જોઇને વિદ્વાનને ભવ-સંસારમાં કેમ રતિ થાય”? તેમાં શુભ કર્મના ઉદયમાં ઐશ્વ 1 મgwa=ઊંટની પીઠના જેવી. વર્મળ =કર્મની. =રચના. ગામિતિષત્તિ =જાતિ આદિની ઉત્પત્તિના વિષમપણથી. વિષમા= સરખી નહિ એવી. છા=જાણેલી છે. તત્ર તેમાં. યોનિઃ=ાગીને. = શી. તિઃસ્ત્રીતિ થાય.