________________ જ્ઞાનસાર ર્યાદિની પ્રાપ્તિ સમયે પરવસ્તુના સંયોગથી ઉત્પન્ન થતા અનેક અશુદ્ધ અધ્યવસાયમાં રત્નત્રયીની પરિણતિવાળા યોગીને શી રતિ થાય? કંઈ પણ ન થાય. કહ્યું છે કે "सुहजोगो रइहेऊ असुहजोगो अरइहेउत्ति / रागो वड्डइ तेणं अवरो दोसं विवड्डेइ / / सिवमग्गविग्धभूया कम्मविवागा चरित्तबाहकरा / धीराणं समया तिहिं(तेहिं) चायपरिणामओ हवइ // " / શુભ કર્મને યોગ રતિનું કારણ છે અને અશુભ કમને યોગ અરતિનું કારણ છે. શુભકમના ગે રાગ વધે છે અને અશુભ કર્મને યોગ દ્વેષ વધારે છે. ' મેક્ષમાર્ગના વિદ્મભૂત અને ચારિત્રને બાધ કરનારા કર્મના વિપાકે છે. તેથી ધીર પુરુષોને ત્યાગના પરિણામને લીધે સમભાવ થાય છે.” કમથી જ્ઞાનીને પણ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે એ બતાવે છે आरूढाः प्रशमणि श्रुतकेवलिनोऽपि च। भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा // 5 // ઉપશમણિ ઉપર યાવત અગિયારમા ગુણસ્થાનકે ચઢેલા અને શ્રુતકેવલી-ચાદપૂર્વધરોને પણ દુષ્ટ કર્મ અહો ! અનત સંસાર ભમાડે છે. 1 પ્રામMિaઉપશમ શ્રેણિ ઉપર. શાહa:=ચઢેલા. પ = અને. બુવેરન=ચૌદપૂર્વધરે. આપ પણ. વાહો આશ્ચર્ય છે કે. સુનઃદુષ્ટ. જર્મના કર્મ વડે. અનન્તસંસાર અનન્ત સંસાર. પ્રખ્યત્વે ભમાડાય છે.