________________ જ્ઞાનસાર 33 mimmmmm જેઓની ભ્રકુટીના ભંગ માત્રથી (ભમરના ચાલવાથી) પર્વતે પણ ભાંગી જાય છે તેવા બલવાન રાજાઓ પણ કર્મની વિષમતા આવી પડે છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકતા નથી એ આશ્ચર્ય છે. જેઓની ભ્રકુટીના ચાલવા માત્રથી મોટા પર્વતે પણ તૂટી પડે છે તે રાજાઓ પણ કર્મના ઉદયથી દુઃખી અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકતા નથી, માટે કર્મના શુભાશુભ વિપાકનું વિચિત્રપણું છે. जातिचातुर्यहीनोऽपि कर्मण्यभ्युदयावहे / क्षणाद् रङ्कोऽपि राजा स्यात् छत्रछन्नदिगन्तरः॥३॥ જાતિ અને ચતુરાઈથી હીન હોવા છતાં પણ અભ્ય દય કરનાર-શુભકર્મને ઉદય હોય ત્યારે ક્ષણવારમાં રાંક પણ નન્દ આદિની પેઠે છત્રવડે ઢાંક્યું છે. દિશામંડળ જેણે એ રાજા થાય છે. જ્યારે શુભ ફળવાળા કર્મને ઉદય થાય છે ત્યારે ઉત્તમ જાતિ અને ચતુરાઈથી રહિત અને રંક હોવા છતાં પણ ક્ષણવારમાં પોતાના એક છત્ર વડે દિશાઓને ઢાંકી દેનાર રાજા થાય છે, કર્મના ઉદય વડે જેની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન ન કરે તે ચકવતી થાય છે, તેમાં કાંઈ પણ 1 ચમ્યુચાવ =અભ્યદય કરનારા કર્મને ઉદય હોય છે ત્યારે. જ્ઞાતિચાતુર્થહીનોડપ જાતિ અને ચતુરાઈથી હીન હોવા છતાં પણ. (ફ્રોડપિ રાંક હોવા છતાં પણ. ક્ષા=ક્ષણમાં. છત્રછન્નટ્રિાન્ત:છત્ર વડે ઢાંક્યા છે દિશાઓના ભાગને જેણે એ. રાના=રાજા. ચાથાય છે.