________________ ૩રર સર્વસમૃદ્ધપષ્ટક नागलोकेशवद् भाति क्षमां रक्षन् प्रयत्नतः॥४॥ - નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ અમૃતકુંડની સ્થિતિના સામર્થ્યથી સ્વામી અને યાનથી ક્ષમા-સહિષ્ણુતા રાખતા મુનિ નાગકના સ્વામીની પેઠે શેભે છે. જે બીજે નાગલોકને સ્વામી ઉરગપતિ (શેષનાગ) છે તે ક્ષમા-પૃથ્વીને ધારણ કરતાં શોભે છે. | ભેદજ્ઞાનથી જેણે આત્માનું ધ્યાન કરેલું છે એવા મુનિ ક્ષમ-શાસ્ત્રને અનુસરી ક્રોધના અભાવની પરિણતિને રાખતા, (ક્ષમા) પૃથિવીને ધારણ કરતા નાગકના સ્વામીની પેઠે શેભે છે. અહીં શેષનાગ પૃથિવીને ધારણ કરે છે, તે લૌકિક ઉપચારથી જાણવું. કારણ કે રત્નપ્રભાદિ પૃથિવીને કોઈએ ધારણ કરી નથી. ઉપમા તે તેનું મહત્વ જણાવવા કે સામર્થ્ય જણાવવા માટે છે. વળી તે મુનિ નવીન બ્રહ્મજ્ઞાનરૂપી અમૃતના કુંડની સ્થિતિના સ્વામી છે. તેથી તેઓ તત્વજ્ઞાનામૃતના કુંડની સ્થિરતાના રક્ષણ કરનારા છે એમ જણાવ્યું. मुनिरध्यात्मकैलाशे विवेकवृषभस्थितः। शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः // 5 // અમૃતના કુંડની સ્થિતિના સ્વામી. મુનિ:સાધુ પ્રયત્નતુ:સામર્થથી. માં સહિષ્ણુતાને (પૃથિવીને). રક્ષ ધારણ કરતા. નાનોવેરાવશેષનાગની પડે. મતિ=શોભે છે. 1 મુનિ =મુનિ. માત્માએ=અધ્યાત્મરૂપ કૈલાસને વિષે. વિવેતૃષમરિયતા=વિવેકરૂપ વૃષભ ઉપર બેઠેલા. વિરતિજ્ઞાિજરીયુત:= ચારિત્રકલા અને જ્ઞાનકલારૂપ ગંગા અને પાર્વતી સહિત. શિવ = મહાદેવની પેઠે. રમત શોભે છે.