________________ સાનસાર ૩ર૧ માત્ર આત્મજ્ઞાન છે, અને તેને વેગીઓ ઈચ્છે છે. જેમ સિદ્ધિરસના સ્પર્શથી લેતું સુવર્ણ થાય છે તેમ આત્મા આત્મધ્યાનથી પરમાત્મા થાય છે. विस्तारितक्रियाज्ञानचर्मच्छनो निवारयन् / मोहम्लेच्छमहावृष्टिं चक्रवर्ती न किं मुनिः // 3 // ગપરિણતિરૂપ ક્રિયા અને ઉપગ પરિણતિરૂપ જ્ઞાન, તે રૂપ ચર્મરત્ન અને છત્રરત્ન જેણે વિસ્તારેલ છે એવા, અને તેથી મોહરૂપ સ્વેચ્છ–ઉત્તરાખંડના યવનેએ પ્રેરેલા મિથ્યાત્વ દેએ કરેલી કુવાસનારૂપ મટી વૃષ્ટિનું નિવારણ કરતા મુનિ શું ચક્રવતી નથી? સમસ્ત આને તજીને દ્રવ્ય અને ભાવ સંવરમાં રક્ત થયેલા, જેમણે ક્રિયા અને જ્ઞાનરૂપ ચર્મરત્ન અને છત્રરત્ન વિસ્તારેલ છે એવા એટલે સકિયામાં ઉદ્યમવંત અને સમ્યજ્ઞાનના ઉપગવાળા, ઉત્તરખંડના યવનેએ પ્રેરેલા દૈત્યોએ કરેલી વૃષ્ટિનું નિવારણ કરતા ચક્રવતીના જેવા, મેહથી પ્રેરાયેલા મિથ્યાત્વે વિસ્તારેલી કુવાસનાના સમૂહને શુદ્ધ સમ્યગ્દર્શન વડે નિવારતા મુનિ ભાવચક. વતી છે. नवब्रह्मसुधाकुण्डनिष्ठाधिष्ठायको मुनिः। 1 વિસ્તારિતબિચારનવચ્છત્ર =ક્રિયા અને જ્ઞાનરૂપ ચર્મરત્ન અને છત્રરત્ન જેણે વિસ્તારેલ છે એવા. મોન્ટેચ્છમહષ્ટિ મેહરૂપ સ્વેચ્છાએ કરેલી મહાવૃષ્ટિને નિવાચનનિવારતા. મુનિ =સાધુ. - વર્તી ચક્રવતીં. વિં=શું. ન=નથી. 2 નવબહાદુથાનિછાધિષ્ઠાથ:=નવ) પ્રકારના બ્રહ્મચર્યરૂપ