________________ જાનકાર 323 મુનિ અધ્યાત્મરૂપ કૈલાસને વિષે સદ–અસદ્દના નિર્ણ યરૂપ વિવેકવૃષભ ઉપર બેઠેલા તથા વિરતિચારિત્રકલા અને જ્ઞાતિ-જ્ઞાનકલારૂપ ગંગા અને પાર્વતી સહિત મહાદેવની પેઠે શેભે છે. અહીં આ સાથેના ત્રણ ગ્લૅકમાં મહાદેવ, કૃષ્ણ અને બ્રહ્માની ઉપમા આપી છે તે ઔપચારિક છે. કારણ કે કૈલાસમાં રહેલા, ગંગાથી સુશોભિત અને સૃષ્ટિના કર્તા તેઓ નથી, પરંતુ આ માત્ર લોકોક્તિ છે. તેથી જાલંકાર માટે આ વાક્યરચના છે તે સાચી નથી. મુનિ અધ્યાત્મ–આત્મસ્વરૂપની એક્તારૂપ કૈલાસમાં વિવેક-વપરના ભેદજ્ઞાનરૂપ વૃષભ ઉપર બેસી વિરતિ–ચારિત્રની કલા, આસવના ત્યાગરૂપ ગંગા અને જ્ઞપ્તિ-જ્ઞાનકલા, શુદ્ધ ઉપગરૂપ પાર્વતી સહિત શિવ સમાન શેભે છે. શંકર અને ગંગાનું સહચારીપણું વિદ્યાધરપણામાં પાર્વતીના મનને ખુશ કરવા માટે વૈક્રિય શરીર કરવાના સમયે જાણવું. ज्ञानदर्शचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः। सुखसागरमग्नस्य किं न्यूनं योगिनो हरेः॥६॥ જ્ઞાન-વિશેષ બેધરૂપ અને દર્શન-સામાન્ય બેધરૂપ ચન્દ્રમાં અને સૂર્ય જેનાં નેત્ર છે એવા, નરકગતિનો નાશ કરનારા અને સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયેલા ગીને કૃષ્ણ કરતાં શું શું છે? કંઈપણ ન્યૂન નથી, ( 1 નાનીનાનેત્ર-જ્ઞાન-દર્શનરૂપ ચન્દ્ર અને સૂર્ય જેનાં નેત્ર છે એવા. નરછિદ્ર=નરકગતિને નાશ કરનારા. (નરકાસુરને નાશ કરનારા). સુરસા રમેશ્ય-સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયેલા. યોનિન = ; યોગીને. =ણ કરતાં. દિં=શું. ચૂ છું છે.