________________ 40 28 નિયાગાષ્ટક ભાવયg૫ નિયાગનું સ્વરૂપ. .. નિષ્કામ જ્ઞાનયજ્ઞ કરવાને ઉપદેશ અને કર્મચાની નિરર્થકતા. 411 કર્મયજ્ઞને પણ મનની શહિદારા જ્ઞાનવરૂપ માનવામાં દેષ 411 ગૃહસ્થને વીતરાગની પૂજા આદિ કર્મ વયજ્ઞપ છે અને યોગીને જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે. . . . 412 ભિન્ન ઉદ્દેશથી શાસ્ત્રમાં ઉપદેશેલું કર્મ કર્મને ક્ષય કરવાને સમર્થ નથી. .. ... 414 કર્મના કર્તાપણાના અભિમાનને બ્રહ્માત્રિમાં હેમવું તે જ બ્રહ્માર્પણ છે. .. - 15 બ્રહ્મયાનો વિધિ અને બ્રહ્મયજ્ઞ કરનારને કર્મવેપનો અભાવ. 417 * 421 દ્રવ્યપૂજાના રૂપકધારા ભાવપૂજાનું સ્વરૂપ, ... ... 418 આઠ સદસ્થાનના ત્યાગરૂપ અષ્ટમંગલનું વા૫. ધર્મસંન્યાસરૂ૫ અમિ વડે ક્ષાયોપથમિક ધર્મના ત્યાગરૂપ લૂણુ ઉતારવાપૂર્વક સામર્થ્યાગરૂપ આરતી કરવાનો ઉપદેશ. 421 અનુભવરૂ૫ મંગલદી અને સંયોગ૨૫ નૃત્ય અને વારિત્ર વડે પૂજા કરવાનો ઉપદેશ. * * 422 ઉલ્લસિત મનવાળા અને સત્યરૂ૫ ઘંટા વગાડનાર ભાવપૂજામાં આસક્ત થયેલાને હથેળીમાં એક્ષપ્રાપ્તિ. . . ૪ર૩ 30 થાનાષ્ટક એકાગ્રચિત્તવાળા ધ્યાનીને દુખનો અભાવ. . ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપ. મણિના દષ્ટાતવડે સમાપત્તિનું સ્વરૂપ. સમાપત્તિથી આપત્તિ અને સંપત્તિની પ્રાપ્તિ ... .. 401 ખાનના ફળ૫ સમાપત્તિથી વીસ્થાનકાદિ તપનું ઉચિતપણું. 431 * 426 429