________________ વિરમગામ 383 *.. 386 ધર્મોપ વડે પણ નિપરિગ્રહતાની પ્રાપ્તિ... . 375 પરિગ્રહનું કારણ મૂછ અને અપરિગ્રહનું કારણ મૂછનો અભાવ. 377 26 અનુલવાષ્ટક . કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન અનુભવનું સ્વરૂપ. * 378 સંસારસમુદ્ર પર પહોંચવાનું કારણ અનુભવ જ છે. અતીન્દ્રિય પરમાત્મસ્વરૂપ, વિશુદ્ધ અનુભવ સિવાય શાસ્ત્રની સેંકડે યુક્તિઓ વડે જાણવું અશકય છે. . . 383 હેતુવાદ (તર્કની યુક્તિથી અતીન્દ્રિય પદાર્થના જ્ઞાનનો અસંભવ. 384 કલ્પનાથી શાસ્ત્રમાં પ્રવેશ કરનારા ઘણા હોય છે, પણ અનુ ભવથી તેના રસને જાણનારા થોડા છે. * *** 386 લિપિમય, વાણીમય કે મનોમય દૃષ્ટિથી વિશુદ્ધ અનુભવ સિવાય વિશુદ્ધ બ્રહ્મ જાણી શકાય નહિ. અનુભવ એ સુષુપ્તિ, સ્વમ કે જાગૃત દશા નથી, પણ એથી ઉજાગર દશા છે. .. *** * 387 પૂર્વે શાસ્ત્રદષ્ટિથી શબ્દબ્રહ્મ જાણું પછી અનુભવથી પરબ્રહ્મ જાણવાનો ઉપદેશ. *** * * 388 27 ચુંગાષ્ટક ગનું સ્વરૂપ અને તેના સ્થાનાદિ પાંચ ભેદે ... * 389 પાંચ પ્રકારના યોગમાં કર્મયોગ અને જ્ઞાનયોગનો વિભાગ. 392 યેગના ઈચ્છાદિ ભેદો અને તેનું કાર્ય. .. - - 394 ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિનું સ્વરૂપ .... * 396 ચૈત્યવન્દનાદિ ક્રિયામાં સ્થાન અને વર્ણચ્ચારને વિષે પ્રયત્ન તથા અર્થ અને આલમ્બનનું વારંવાર મરણ યોગીને હિતકર છે. 399 આલમ્બન અને અનાલમ્બનનું સ્વરૂપ. 400 પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનના ભેદથી સ્થા નાદિ પ્રત્યેક યોગના પ્રકારે. .. સ્થાનાદિ ગરહિતને સૂત્ર શિખવવામાં મહાદોષ. * 404 o, 407