________________ 34 વિષયાનામ ધ્યાતા કેવા પ્રકારનો હોય તેનું સવિસ્તર વર્ણન. .... ૪૩ર 3ii તપઅષ્ટક તપનું સ્વરૂ૫. ... 435 જ્ઞાની પુરુષોની સામે પ્રવાહે ચાલવાની વૃત્તિ પરમ ત૫રૂપ છે. 437 તત્વજ્ઞાનીને શીતતાપાદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુષ્કર નથી. 438 તપસ્વી એવા જ્ઞાનીને સાધ્યના મધુરપણથી હમેશાં આનન્દની વૃદ્ધિ હોય છે. .. ... 438 તપ દુઃખરૂ૫ હેવાથી નિરર્થક છે, એમ માનનારા બૌહોની બુદ્ધિનું કુંઠિતપણે શુદ્ધ તપનું લક્ષણ ... .. . *** 441 તપ કરવાનો વિધિ... *. *** ... 442 મૂલ અને ઉત્તરગુણની પ્રાપ્તિ માટે બાહ્ય અને અભ્યન્તર તપ કરવાનો ઉપદેશ. ... .. *** " .... 443 - 32 સર્વનયાશ્રયણાષ્ટક બધા નાની વસ્તુભાવમાં સ્થિરતા હોવાથી ચારિત્રગુણમાં લીન - થયેલ સાધુને સર્વે નયને આશ્રય. .. 445 જુદા જુદા નો પરસ્પર વાદ અને પ્રતિવાદથી કદર્થના પામેલા છે તેથી સમભાવના સુખના અનુભવી જ્ઞાનીને સર્વ નયોને આશ્રય. .. *** .. *** 449 પ્રમાણ અને અપ્રમાણની વિશેષતા. . . 451 સર્વ નયને જાણનારાઓનું મધ્યસ્થપણું અથવા ઉપકાર બુદ્ધિ અને જુદાજુદા નાના આગ્રહવાળાને અભિમાન અથવા અત્યન્ત કોશ. ... * * 454 સર્વ નયના જાણનારાઓનું ધર્મવાદથી કલ્યાણ. સર્વ નયાચિત માર્ગને પ્રકાશ કરનારા અને તેની પરિણતિવાળાને નમસ્કાર * * * * 57 456