________________ 316 સર્વ સમૃદ્ધથષ્ટક 20 सर्वसमृद्धयष्टक बांह्यदृष्टिप्रचारेषु मुद्रितेषु महात्मनः। अन्तरेवावभासन्ते स्फुटाः सर्वाः समृद्धयः॥१॥ બાહ્યદષ્ટિને વિષયસંચાર (વિષયપ્રવૃત્તિ) રિકવાથી જ્ઞાનવડે મહાન આત્મા જે છે એવા પુરુષને આત્મામાં જ પ્રગટ થયેલી સર્વ સંપત્તિ અનુભવથી ભાસે છે. આત્મિક સંપત્તિ તે સર્વ સમૃદ્ધિ કહેવાય છે. તેમાં જીવ કે અજીવને સમૃદ્ધિ શબ્દથી બોલાવવારૂપ નામસમૃદ્ધિ, શક્તિના આરે પરૂપ સ્થાપનાસમૃદ્ધિ, ઈન્દ્ર-ચક્રવતી વગેરેને ધનધાન્યાદિરૂપ લૌકિક દ્રવ્યસમૃદ્ધિ હેય છે અને કેત્તર સમૃદ્ધિ મુનિઓને પ્રગટ થયેલી લબ્ધિરૂપ છે. "आमोसहि विप्पोसहि खेलोसहि जल्लमोसही चेव / संभिन्नसोय उज्जुमई सव्वोसहि चेव बोद्धव्वा / / चारण आसीविस केवली य मणनाणिणो य पुन्चधरा / अरिहंत चकवट्टी बलदेवा वासुदेवा य॥" * સીવનિ૦ 12-70. (1) જેથી આમ–હસ્તાદિને સ્પર્શ ઔષધિરૂપ થાય તે આમશૌષધિ. જે લબ્ધિ વડે હસ્તાદિના સ્પર્શ માત્રથી વ્યાધિ દૂર થાય તે આમશેષાધિ. આ લબ્ધિ કેઈને 1 વાષ્ટિપ્રારેડુ આદ્યદષ્ટિની પ્રવૃત્તિ. મુર્તિપુ બધુ પડે છે ત્યારે. મહાત્મા =મહાત્માને. સન્તવ=અન્તરમાં જ. પુરા =પ્રગટ થયેલી. સ =સર્વ. સમૃદ્ધસમૃદ્ધિઓ. અવમસન્ડે ભાસે છે.