________________ 308 તત્ત્વદષ્ટિ અષ્ટક તેથી ભયથી ઉદ્વિગ્ન થયેલા લેકે કેવા ઉછળે છે? ભય અને ઉદ્વેગના કારણે આપણે આ નગરમાં પ્રવેશ કરે ગ્ય નથી. કારણ કે કોઈ પણ મહિના પ્રહારથી વ્યાકુ લતા પામે. મેહના પાશમાં બંધાયેલા લેકે ખરેખર દયાને પાત્ર છે. મેહમદિરાના પાનથી ઉન્મત્ત થયેલા લોકે ઉપદેશને યોગ્ય નથી. માટે અહીંથી આગળ નીકળી જાઓ. ત્યારે સાધુઓએ કહ્યું કે આપે સારૂ કહ્યું. મહાશયથી ઘેરાચેલા, વિષયના પાત્રભૂત ક્ષેત્રમાં જવું યોગ્ય નથી. એમ વૈરાગ્ય સહિત વિચારવા લાગ્યા. માટે આત્મસુખમાં રહેલાને ગ્રામ-નગર વગેરે વૈરાગ્યનું કારણ થાય છે. बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी / तत्त्वदृष्टस्तु साक्षात् सा विण्मूत्रपिठरोदरी // 4 // બાહ્યદષ્ટિને અમૃતના સાર વડે ઘડેલી સ્ત્રી ભાસે છે, જેવા ઉદરવાળી લાગે છે. સંસારમાં મગ્ન થયેલા બાહ્યદષ્ટિને સ્ત્રી અમૃતમયી લાગે છે. તેને માટે ધન ઉપાર્જન કરે છે, મેહથી ઉન્મત્ત થયેલા અનેક મુંજરાજ આદિ પ્રાણનો ત્યાગ કરે છે. પણ નિર્મલ આનન્દરૂપ આત્મસ્વરૂપનું અવલોકન કરવામાં કુશલ એવા તત્ત્વદષ્ટિને તે સુન્દરી મળમૂત્રના ભાજનરૂપ ઉદરવાળી લાગે છે. કહ્યું છે કે 1 વાઘ =આહ્યદષ્ટિને. સુન્દરી=સ્ત્રી. સુધારાઘટિતા=અમૃતના સાર વડે ઘડેલી. મતિ=ભાસે છે. તરવદતુ તત્ત્વદષ્ટિને તો. સાં= સ્ત્રી. સાક્ષાત=પ્રત્યક્ષ. વિમૂત્રપિટરોરી વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા ઉદરવાળી લાગે છે,