________________ જ્ઞાનસાર સાસુમમેહોસ્થિમજ્ઞાસુઝાવવાના अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कुतः // वश्वकत्वं नृशंसत्वं चञ्चलत्वं कुशीलता। इति नैसर्गिका दोषा यासां तासु रमेत कः॥ भवस्य बीजं नरकद्वारमार्गस्य दीपिका / शुचां कन्दः कलेर्मूलं दुःखाना खानिरङ्गना" // રસ, રુધિર, માંસ, મેદ (ચરબી), હાડકાં મજજા, શુક વીર્ય), આંતરડાં અને વિષ્ટારૂપ અપવિત્ર પદાર્થોનું સ્થાન શરીર છે, તે તેનું પવિત્રપણું કયાંથી હોય? છેતરવું, કૂરપણું, ચંચલતા, અને કુશીલપણું એ જેઓના સ્વાભાવિક દે છે, તે સ્ત્રીઓમાં કેણ રતિ કરે? સંસારનું કારણ, નરકમાર્ગની દીવી, શોકનું મૂળ, કંકાસનું કારણ અને દુઃખની ખાણ સ્ત્રી છે. અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - "कान्ताकनकसूत्रेण वेष्टितं सकलं जगत् / " તાણું તેડુ વિરો વો દિમુાર પરમેશ્વર " કામિની અને કાંચનરૂપ સુતરથી સર્વ જગત વીંટાયેલું છે. તેમાં જે મનુષ્ય વિરક્ત છે તે પરમેશ્વર છે” એમ તત્ત્વજ્ઞાનીને મોતનું કારણ હેવાથી સ્ત્રી સંસારને બીજરૂપ લાગે છે. 'लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यहम् / तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् // 5 // 1 થીયર બાહ્યદષ્ટિ. સવષ્યgવં=સન્દર્યના તરંગ વડે