________________ 306 તરવદષ્ટિ અષ્ટક * પ પ પ * * * * 5 કરવી અને સ્વરૂપનું અવલંબન કરનારી ચેતના કરવી એ ઉપદેશ છે. 'ग्रामारामादि मोहाय यद दृष्टं याह्यया दृशा। तत्त्वदृष्टया तदेवान्तीतं वैराग्यसंपदे // 3 // બાહ્યદષ્ટિથી દેખેલા ગ્રામ ઉદ્યાન પ્રમુખ સુન્દર બાહ્ય પદાર્થને સમૂહ મેહને માટે થાય છે, મેહનું કારણ થાય છે. તે જ તત્ત્વદૃષ્ટિથી આત્મામાં ઉતારેલ હોય તે વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે. બાહ્ય દૃષ્ટિથી જોયેલાં ગામ, ઉદ્યાન વગેરે મોહને માટે એટલે અસંયમની વૃદ્ધિ માટે થાય છે. અને તે જ ગામ, ઉદ્યાન પ્રમુખ તત્ત્વદૃષ્ટિથી એટલે સ્વ–પરને ભેદ કરનારી સ્વાભાવિક દષ્ટિ વડે આત્માના ઉપયોગમાં ઉતારેલ હોય તે વૈરાગ્યને માટે–ઉદાસીનભાવની પ્રાપ્તિ માટે થાય છે. તે સંબધે એક દષ્ટાન્ત કહે છે- જ્ઞાન અને ચારિત્રમાં તત્પર, કૃતના રહસ્યને પાર પામેલા, ભવ્ય જીવોને તારનારા, અનેક સાધુઓના પરિ વાર સહિત, એક ગામથી બીજે ગામવિહાર કરતા, વાચનાદિ વડે શ્રમણ સંઘને સમ્યગ્દર્શનાદિ માર્ગમાં પ્રવેશ કરાવતા, પાંચ સમિતિ અને ત્રણગુપ્તિયુક્ત, અનિ ત્યાદિ ભાવના વડે ભાવિત છે સર્વ યોગો જેના એવા 1 વાહ્યયા દશ-બાહ્ય દષ્ટિ વડે. =દેખેલા. ગ્રામર| મ ગામ અને ઉદ્યાન વગેરે. મોટા મોહને માટે થાય છે. તરવા =તત્ત્વદષ્ટિ વડે. અન્તર્નાતં=આત્મામાં ઉતારેલા. વૈરાગ્ય રે વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે,