________________ 9. અનાત્મશ સાષ્ટક કંઈ પણ ન હોય. પ્રાયઃ કઈ પારકા ધનવડે ધનવંતપણ ન માને, ચિદાનન્દઘન એટલે જ્ઞાન અને આનન્દવડે પરિપૂર્ણ આત્માને પરપર્યાય એટલે પુદ્ગલના સંગથી ઉત્પન્ન થયેલા વિનાશી સ્વભાવવાળા ઔદારિકાદિ શરીરે, સંસ્થાન, નિર્માણનામ અને વર્ણનામ કમથી થયેલું રૂપ, લાવણ્યસૌભાગ્યનામકમથી અથવા પુરુષદાદિ મેહનીયકર્મના સંબન્ધથી થયેલું સૌન્દર્ય, માણસને રહેવાના સ્થાનરૂપ ગામ, આરામ-વન અને ઉદ્યાનની ભૂમિ તથા ગણિમ–ગણી શકાય, ધરિમ–તળી શકાય ઈત્યાદિ રૂપ ધન વગેરેથી અભિમાન શું હોય? કારણ કે તે પર વસ્તુ છે, કર્મબન્ધનું કારણ છે અને સ્વસ્વરૂપને રોકનાર છે. તેને સંયોગ જ નિન્દનીય છે, તે તેનાથી ચિદાનન્દરૂ૫ આત્માને ઉત્કર્ષ કેમ હોય? ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે"धणेण किं धम्मधुराहिगारे सयणेण वा कामगुणेहिं चेव / समणा भविस्सामोगुणोहधारी बहिं विहारा अभिगम्म मिक्खें। ____ उत्तरा० अ० 14 गा० 17 न तस्स दुक्खं विभजति णायओ न मित्तवग्गा न सुआ न बंधवा। इको सयं पचणुहोइ दुक्खं રામે જુગાર માં | उत्तरा० अ० 13 गा० 23 ધમરૂપ સરીને વહન કરવામાં ધન, સ્વજન અને