________________ જ્ઞાનસાર 29. કામોનું શું કામ છે? અમે તે શિક્ષાને મેળવી પ્રતિબન્ધરહિત વિહાર કરનારા અને ગુણના સમૂહને ધારણ કરનારા શ્રમણ થઈશું. સ્વજને, મિત્રો, પુત્રો અને બાન્ધ તેને દુઃખમાં ભાગ પડાવતા નથી. જીવ પોતે એકલો જ દુઃખ અનુભવે છે, કારણ કે કરનારને જ કર્મ અનુસરે છે. અર્થાત્ જે કમ કરે છે તેનું ફળ તેને જ મળે છે.” | માટે આત્મિક ગુણોના આનન્દમાં પરિણમેલા જીવને કર્મની ઉપાધિથી પ્રાપ્ત થયેલ પદાર્થમાં અભિમાન હેતું નથી. शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः। अशुद्धाश्चापकृष्टत्वाद् नोत्कर्षाय महामुनेः // 6 // શુદ્ધ નયે વિચારતાં શુદ્ધ-સહજ પર્યાય પ્રત્યેક આભામાં તુલ્યપણે છે તેથી અને અશુદ્ધ-વિભાવ પર્યાય તુચ્છ હોવાથી સર્વ નયમાં મધ્યસ્થપરિણતિવાળા સાધુને તે અભિમાનને માટે થતા નથી. તાપની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ શુદ્ધ સુવર્ણની પેઠે આત્માના શુદ્ધ સ્વરૂપને જાણનારા નિર્ચસ્થ મહામુનિને સમ્યજ્ઞાન, ચારિત્ર અને ધ્યાનવડે પ્રગટ થવારૂપ આત્માના શુદ્ધ પર્યાયે અભિમાનનું કારણ થતા નથી. કારણ કે તે શુદ્ધ 1 માંવિતા =(શુદ્ધ નયની દૃષ્ટિથી) વિચારેલા. સુદા=શુદ્ધ. જયા=પર્યા. પ્રત્યાત્મિસાન્ટેન રેક આભામાં સભાનપણે (છે.) (અને) સા=અશુદ્ધ-વિભાવ પર્યા. સત્વા તુચ્છ હોવાથી. કફને મહામુનિને. ઋષય અભિમાન માટે. રથતા નથી.