________________ જ્ઞાનસાર રહ્ય કે અત્યન્ત રાગથી પીડિત કેશ્યાની પ્રાર્થના વડે જેના પરિણામ ચલિત ન થયા. હું તે નિરર્થક કુવિકલ્પરૂપ શમ્યા. ઉપર બેસીને વિષયરૂપ વિષ મેળવવાના ઉપાય ચિંતવું છું. કહ્યું છે કે - "संते वि कोवि उज्झइ को वि असंते वि अहिलसइ भोए। चयइ परपञ्चयेण वि पभवो दट्टण जह जंबू॥" उप० मा० गा० 37. કઈ છતા ભેગોને ત્યાગ કરે છે, કેઈ અછત ભોગને ઈરછે છે. ભેગોને તજતા બીજાને જોઈને કઈ ત્યાગ કરે છે. જેમ ભેગેને તજતા જંબૂસ્વામીને જોઈ પ્રભવે ભેગેને ત્યાગ કર્યો. ઈત્યાદિ ભાવના વડે પિતાના દેને વિચાર કરી પિતાના અભિમાનને પરિણામ નિવારવા યોગ્ય છે. शरीररूपलावण्यग्रामारामधनादिभिः / उत्कर्षः परपर्यायैश्चिदानन्दघनस्य कः ? // 5 // શરીરના રૂપ, લાવણ્ય (સૌન્દર્ય), ગામ, આરામબાગબગીચા અને ધનાદિ, આદિ શબ્દથી પુત્ર-પૌત્રાદિ સમૃદ્ધિરૂપ પરપર્યાય-પદ્રવ્યના ધર્મ વડે ઉત્કર્ષ–અતિશય અભિમાન જ્ઞાનાનન્દવડે પૂર્ણ પુરુષને શું હોય? અર્થાત 1 રાજી--અવળ્ય-મીમા–– નાિિમ શરીરના રૂપ, લાવણ્યસૌન્દર્ય, ગ્રામ, આરામ–બગીચા અને ધન આદિ રૂપ. પર = પરદ્રવ્યના ધર્મ વડે. જિવાનન્દઘન જ્ઞાન અને આનન્દથી ભરપૂર એવા આત્માને શા=શું. 3 =અભિમાન હેય.