________________ 194 અનાત્મા સાષ્ટક પિતાની ઉચ્ચપણાની દષ્ટિના દોષથી ઉત્પન્ન થયેલા સ્વાભિમાનરૂપ જ્વરની શાન્તિ કરનાર, પૂર્વપુરુષરૂપ સિંહેથી અત્યન્ત ન્યૂનપણાની ભાવના કરવી તે છે. અભ્યાસથી પ્રાપ્ત કરેલા જ્ઞાન, વિનય અને તારૂપ ગુણેના અન્તર્ગત રહેલા મહામહના ઉદયથી પિતાને વિષે “ગુણવાન છું, મેં જ્ઞાન મેળવ્યું છે, હું વિનયગુણવાળો છું એવા પ્રકારની ઉચ્ચપણની દૃષ્ટિથી ઉત્પન્ન થયેલા પિતાના અભિમાનરૂપ જવરની શાંતિનું કારણ પૂર્વે થયેલા અરિહંતાદિ પુરૂષસિંહેથી પોતાની ન્યૂનતાની ભાવના કરવી, તે અભિમાનરૂપ તાવને શાન્ત કરનાર છે. કહ્યું છે કે - “જો જો ચો કિમી ધૂમ જા जेहिं विसयकसाया चत्ता रत्ता गुणे नियए" / “ધન્યકુમાર, વજીસ્વામી, શાલિભદ્ર અને સ્થલભદ્રને ધન્ય છે કે જેઓ વિષય અને કષાયોને ત્યાગ કરી આત્મ. ગુણેમાં રક્ત થયા છે.” પૂર્વ પુરુષને ધન્ય છે કે જેઓ આસને છોડીને અનાદિકાળથી ભોગવેલ પરભાવના આસ્વાદના રમણીયપણને તજે છે. સંતપુરુષોના ઉપદેશથી જાણેલ આત્મસત્તાગત સુખની ઇચ્છાથી આત્મધમને શ્રવણ કરવાના સુખને અનુભવ કરતા ચક્રવતીની સંપત્તિને વિપત્તિરૂપ માને છે અને પિતાના ગુણેમાં રમણ કરે છે. સ્થૂલભદ્રને ધન્ય છે દેષથી ઉત્પન્ન થયેલ પોતાના અભિમાનરૂપ જ્વરની શાનિત કરનાર પૂર્વપુલભ્ય =પૂર્વ પુરુષરૂપ સિંહેથી. મુ=અત્યંત. નીમાનજૂનપણની ભાવના કરવી.