________________ સાનસાર હે ભદ્ર ! કલ્યાણરૂપ વૃક્ષનાં પવિત્ર મૂળો પિતાના વખાણ કરવારૂપ પાણીના પ્રવાહથી પ્રગટ કરતે શું ફળ મેળવીશ ? કંઈપણ ફળ નહિ મળે. જે વૃક્ષનું મૂળ તેના ઉપરની માટી ખૂંદીને પ્રગટ કરવામાં આવે છે તેને ફળ થતાં નથી. आलम्बिता हिताय स्युः परैः स्वगुणरश्मयः। अहो स्वयं गृहीतास्तु पातयन्ति भवोदधौ // 3 // બીજાએ આલબન કરેલાં પિતાના ગુણરૂપ દોરડાએ હિતને માટે થાય છે. પણ પોતે ગ્રહણ કરે તો તે સંસારસમુદ્રમાં પાડે છે. જે બીજા ગુણે કહે તે ગુણકારી થાય, આત્મહુતિને દર પોતે ગ્રહણ કરે તો બુડાડે અને બીજા ગ્રહણ કરે તે તારે એ આશ્ચર્ય છે. * પિતાના ગુણરૂપ દેરડાને બીજા સ્મરણ, ચિન્તન અને સ્તુતિરૂપે ગ્રહણ કરે છે તે કલ્યાણને માટે થાય છે. પણ આશ્ચર્ય છે કે પોતાના ગુણરૂપ દેરડાને પિતે પ્રશં. સારૂપે ગ્રહણ કરે છે તે ભવસમુદ્રમાં પાડે છે. માટે પિતાના મુખે પિતાના વખાણ કરવાં યંગ્ય નથી. उच्चत्वदृष्टिदोषोत्थस्वोत्कर्षज्वरशान्तिकम् / पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् // 4 // 1 જૉ બીજાએ. સાશ્વતા =ગ્રહણ કરેલા. સ્વગુજરરૂમ =પોતાના ગુણરૂપ દેરડાઓ. હિતાચ=હિત માટે શું થાય છે. માં આશ્ચર્ય છે છે. અયં પતે. તાતુ=પ્રહણ કરેલા હોય તે તે. મોરપૌ=ભવસમુદ્રમાં. પતિયન્તિ પાડે છે. 2 પત્રિષ્ટિોત્યત્વોત્કર્ષવરાન્તિશંઉચ્ચપણની દષ્ટિના