________________ 292 અનાત્મશ સાષ્ટક જે તું કેવલજ્ઞાનાદિ આત્માના ગુણે વડે પૂર્ણ નથી તે આત્માની પ્રશંસા કરવી વ્યર્થ-ફોગટ છે. ગુણ રહિત આત્માની શી પ્રશંસા કરવી? પૌગલિક ઉપાધિના સંબન્ધથી થયેલા ગુણોને ગુણરૂપે મૂઢ માણસો કહે છે, અને તેથી તે પ્રશંસા કરવા ગ્ય નથી. જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તરૂપ સાધનભૂત ગુણો વડે અને ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સિદ્ધ-પરિપૂર્ણ ગુણ વડે સંપૂર્ણ છે, તે વાણીથી આત્મપ્રશંસા કરવાનું કંઈ પ્રયજન નથી. આવિર્ભાવ પામેલા ગુણે સ્વયમેવ પ્રસિદ્ધ થશે. શેરડી પરાળથી ઢંકાયેલી લાંબા કાળ સુધી રહેતી નથી. તે પછી પિતાના મુખે પિતાની પ્રશંસા શી કરવી ? આત્મપ્રશંસા કરવાથી વ્યવહારથી થતી ફળની હાનિ દર્શાવે છે– श्रेयोद्रुमस्य मूलानि स्वोत्कर्षाम्भाप्रवाहतः। पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि ? // 2 // કલ્યાણરૂપ વૃક્ષનાં પોતે કરેલાં સુકૃતરૂપ મૂળે પિતાના ગુણેના ઉત્કર્ષવાદરૂપી પાણીના પ્રવાહથી પ્રગટ કરતો કલ્યાણરૂપ વૃક્ષનું શું ફળ પામીશ? કંઈ પણ નહિ પામે, ગુપ્ત પુણ્ય જ ફળદાયક છે. કહ્યું છે કે–“ધ ક્ષતિ જીર્તિનાત” આત્મપ્રશંસાથી ધર્મ નાશ પામે છે. 1 એયોમચકકલ્યાણરૂપ વૃક્ષના. પુષ્યાનિ પુણ્યરૂપ. મૂાનિક મૂળીયાને. સ્વામિ પ્રવાત:=પોતાના ઉત્કર્ષવાદરૂ૫ પાણીના પ્રવાહથી. પ્રતીષુવન=પ્રગટ કરત. ó=ફળ. વિં=શું. સમવાસિક પામીશ.