________________ જ્ઞાનસાર इत्यजस्रं स्मरन् योगी तत्स्वरूपावलम्बनः। तन्मयत्वमवाप्नोति ग्राह्यग्राहकवर्जितम् / / अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा / ध्यावृध्यानोभयाभावे ध्येयेनैकं यथा व्रजेत् / / सोऽयं समरसीमावस्तदेकीकरणं मतम् / आत्मा यदपृथक्त्वेन लीयते परमात्मनि / / अलक्ष्यं लक्ष्यसंबन्धनात् स्थूलात् सूक्ष्म विचिन्तयेत् / सालम्बाच निरालम्बं तत्त्ववित् तत्त्वमञ्जसा" // योग० प्र० 10 श्लो०१-५. અમૂ, ચિદાનન્દરૂપ, નિરંજન એવા સિદ્ધ પરમા ભાનું રૂપાતીત ધ્યાન હોય છે. એમ નિરન્તર સ્મરણ કરતે અને સિદ્ધના સ્વરૂપનું અવલંબન કરનાર યેગી ધ્યાતા અને ધ્યેય રહિત તન્મયતાને પામે છે. તે અનન્ય શરણવાળે થઈ તેમાં તેવા પ્રકારે લીન થાય કે ધ્યાતા અને ધ્યાન એ બનેના અભાવે એક ધ્યેયની સાથે તન્મયતાને પામે. આત્મા અભિન્નપણે પરમાત્મામાં લીન થાય છે, તે પરમાત્માની સાથે એકતા થવારૂપ આ સમરસભાવ જ્ઞાની પુરુષોએ કહ્યો છે. તત્ત્વજ્ઞાની લક્ષ્યના સંબંધથી અલક્ષ્યનું, સ્થલથી સૂક્ષ્મનું અને સાલબનથી નિરાલંબનનું શીઘ ચિન્તન કરે. એમ આત્મસ્વરૂપનું ધ્યાન કરતે બધી પરવસ્તુને આત્માથી ભિન્ન સ્વરૂપે જાણે છે, તે આત્માને જાણનાર પિતાની પ્રશંસા કરતું નથી, તે બાબત કહે છે–