________________ 284 નિર્ભયાપક જે આત્મજ્ઞાનની દષ્ટિરૂપ મયુરી (મરણ) મનરૂપ વનમાં સ્વચ્છન્દપણે વિચરે છે તો આનન્દરૂપ બાવનાચન્દનના ઝાડને વિષે ભયરૂપ સર્પોનું વીંટાવું હોતું નથી. જે ચિત્તરૂપ ઉદ્યાનમાં સ્વભાવ અને પરભાવને વિવેક કરનારી જ્ઞાનદષ્ટિરૂપ મયરી સ્વેચ્છાએ વિચારે છે તે સ્વરૂપાનુભવના આનન્દરૂપ ચન્દનવૃક્ષમાં ભયરૂપ સર્પો વીંટાતા નથી. તાત્પર્ય એ છે કે જ્ઞાન વડે સ્વ–પરને વિવેક કરવાથી પિતાનામાં અમૂર્ત આનન્દઘનરૂપ સ્વરૂપને અને પરવસ્તુમાં પરસ્વરૂપનો નિર્ધાર થતાં ભયની ઉત્પત્તિ થતી નથી. कृतमोहास्त्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः। क्व भीस्तस्य क्व वा भङ्गः कर्मसंगरकेलिषु // 6 // કર્મના સંગ્રામની ક્રીડામાં મેહરૂપ શસને નિષ્ફળ કરનાર જ્ઞાનરૂપ બખરને જે ધારણ કરે છે તેને ક્યાં ભય હોય અથવા તેને પરાજય ક્યાંથી થાય? જે મેહરૂપ શસ્ત્રને નિષ્ફળ કરનાર જ્ઞાનરૂપ બખ્તર પહેરે છે તે સ્વરૂપાનન્દના ભક્તાને કર્મનો ક્ષય કરવાના સંગ્રામમાં ભય કયાં હોય અથવા તેને પરાજય પણ ક્યાંથી હોય? સર્વમેહને નાશ કરનાર જ્ઞાનરૂપ બખ્તરને ધારણ આનન્દરૂપ ચન્દનના ઝાડમાં. મીસનાં ભય રૂપ સાપોનું. વેઇનંવીટાવું. =થતું નથી. 1 તમોદીબ્રવૈજચં=જેણે મોહરૂપ શસ્ત્રનું નિષ્ફળપણું કર્યું છે એવું. જ્ઞાનવર્મ-જ્ઞાનરૂપ બર. ચ=જે. વિમfá=ધારણ કરે છે. તથા તેને. સ્માર ત્રિપુ-કર્મના સંગ્રામની ક્રિીડામાં. મી:ભય. કવ કયાંક હોય. જા=અને. મંગ:=પરાજય. =કયાંથી હોય.