________________ જ્ઞાનસાર एकं ब्रह्मास्त्रमादाय निघ्नन् मोहचमूं मुनिः। बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् // 4 // એક બ્રહ્મજ્ઞાનરૂપ શસને ધારણ કરી મેહરૂપ સેનાને હણતા મુનિ સંગ્રામના મોખરા ઉપર રહેલા મર્દોન્મત્ત હાથીની પેઠે ભય પામતા નથી, સ્વરૂપના અવલંબન વડે પરભાવથી વિરામ પામેલા મુનિ એક આત્મસ્વરૂપના અવબોધરૂપ બ્રહ્માસ્ત્રને ગ્રહણ કરીને મેહરૂપ સૈન્યને નાશ કરતા, સંગ્રામની આગળ રહેલા ગજરાજની પેઠે ભય પામતા નથી. જેમ મન્મત્ત શ્રેષ્ઠ હાથી યુદ્ધમાં ભય પામતું નથી તેમ કર્મને પરાજય કરવામાં પ્રવૃત્ત થયેલ મુનિ ભય પામતા નથી. જે આત્મસ્વરૂપમાં આસક્તિવાળા અને પરભાવને ધ્વંસ કરવામાં તત્પર થયેલા છે તેને ભય હોતું નથી. જ્યારે પરવસ્તુના સાગને નાશ થાય છે ત્યારે ભય ઉપજે છે. તેને નાશ તે મુનિ કરવાનું છે, કારણ કે તેમણે શરીરાદિ સર્વ પરભામાં મમત્વને ત્યાગ કરે છે, માટે મુનિને ભય નથી. मयूरी ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने / वेष्टनं भयसाणां न तदाऽऽनन्दचन्दने // 5 // 1 પુજં એક. ત્રહ્માä પરમાત્મજ્ઞાનરૂપ શસ્ત્રને સારા ગ્રહણ કરીને. મોમૅ મોહની સેનાને. નિત્ર=હણતા. મુનિ મુનિ. સંગ્રામશીર્ષ:=સંગ્રામના મોખરે રહેલા. નાના-ઉત્તમ હસ્તીની. રૂપેઠે. મેિતિ=ભય પામતા નથી. 2 ચેતજો. શાનદષ્ટિ જ્ઞાનની દષ્ટિરૂપ. મયૂર =હેલ. મનોવ= મનરૂપ વનમાં. પ્રાતિ વિચરે છે. તા=. શાનદ્દ્ને આત્માના