________________ નિર્ભયાપક - જાણવા યોગ્ય વસ્તુને જ્ઞાન વડે જાણતા મુનિને ક્યાંય ગેપવવા-છુપાવવા યોગ્ય નથી, સ્થાપન કરવા ચગ્ય નથી, તેમ ક્યાંય છાંડવા ગ્ય કે દેવા ગ્ય નથી, તો તેમને ભયથી ક્યાં રહેવાનું છે? અર્થાત મુનિને ક્યાંય ભય નથી, જાણવા યોગ્ય સ્વ–પર પદાર્થને સ્વાનુભવ વડે જાણતા, સાધ્યરૂપ પરમાત્મભાવના સાધનમાં રતિવાળા અને આત્મતત્ત્વને સ્વસંવેદનરૂપ અનુભવમાં કુશલ એવા મુનિને કયાંય ગોપવવા યોગ્ય કઈ વસ્તુ નથી. કારણ કે બીજાથી સ્વધર્મને ગ્રહણ કરી શકાતું નથી. માટે તે ગોપવવા ગ્ય નથી, તે તેને છુપાવવાનું કયાં હોય તેમ આ૫ કરવા યોગ્ય પણ કંઈ નથી, કારણ કે આપ એટલે અવિદ્યમાન ગુણનું સ્થાપન કરવું. કેમકે સ્વયં અનન્તગુણસ્વરૂપ હેવાથી પરના ગુણ વડે ગુણિપણાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી, તેથી કયાંય આપવા ગ્ય પણ નથી, કયાંય છાંડવા ગ્ય નથી, કારણ કે સર્વ છાંડવા ગ્ય પરભાવનો ત્યાગ કરેલો છે. તથા કયાંય આપવા ગ્ય પણ નથી, કારણ કે પોતાને ધર્મ બીજાને આપી શકાતું નથી. તેથી રક્ષણ કરવાની ઈચ્છાવાળા થઈ ભય સહિત મુનિને ક્યાં રહેવાનું છે ? કારણ કે તે પરવસ્તુની ઈચ્છા રહિત છે અને પિતાના સ્વરૂપનું રક્ષણ કરવામાં પિતે જ સમર્થ છે. જેતા. મુને =મુનિને. લપિ ક્યાંય પણ ન પોષ્ય છુપાવવા ગ્ય નથી. (અને) માગૅ=મૂકવા યોગ્ય નથી. તેમ) ક્યાંય દેયં છોડવા યોગ્ય. (અને) હે દેવા યોગ્ય નથી. (ત) મન=ભયથી. ક્યાં, યં રહેવા યોગ્ય છે.