________________ જ્ઞાનસાર 29 પિતાના અભિમાનરૂપ જવરની શાતિને ઉપાય. . ર૯૩ ચિદાનન્દસ્વરૂપ આત્માને શરીરાદિ પરવસ્તુના ધર્મ વડે અભિ માનનો અભાવ. ... ... ... . 295 શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયો મહામુનિને ઉત્કર્ષનું કારણ નથી. ર૮૭ અભિમાન ગુણોનો નાશક છે, એવો આભાને ઉપદેશ. .. ર૯૯ નિરપેક્ષ અને દેશ કાળની મર્યાદા રહિત ચૈતન્યસ્વરૂપ યોગીને ઉત્ક અને અપકર્ષની કલ્પનાનો અભાવ. . 300 19 તત્ત્વદષ્ટિઅટક પિગલિક રૂપવાળી દ્રષ્ટિ અને અરૂપી તત્ત્વદષ્ટિનું પિતાના સ્વરૂપમાં ભગ્નપણું. ... ... ... 301 તત્ત્વદષ્ટિ બ્રાતિરૂપ વિષતની છાયામાં સુખની ઈચ્છાથી સૂતો નથી. ... ... 303 બાહ્યદષ્ટિને જે મેહનું કારણ છે તે જ તત્વદષ્ટિને વૈરાગ્યનું કારણ થાય છે. ... ... ... ... 30 સુન્દર સ્ત્રી શરીરાદિ પરત્વે બાહ્યદૃષ્ટિ અને તત્વદષ્ટિની માન્યતા. 308 ભસ્મ અને કેશનો લોચ’, ઇત્યાદિ કવડે મહાત્માપણાની બાહ્યદષ્ટિની માન્યતા અને તત્ત્વદૃષ્ટિની જ્ઞાનની પ્રભુતાવડે મહાત્માપણાની માન્યતા. ... .. 311 વિશ્વના ઉપકારને માટે જ તત્વદષ્ટિ પુરૂષોનું નિર્માણ. . 313 20 સર્વસમૃદ્ધિઅષ્ટક બાહ્યદષ્ટિનો પ્રચાર કવાથી જ મહાત્માઓને અન્તરમાં સર્વ સમૃદ્ધિનું પ્રગટ થવું. ... . 316 મુનિની ઈન્દ્ર, ચક્રવર્તી, નાગરાજ, શિવ અને કૃષ્ણની સાથે સમાનતા. ... બ્રહ્માની સૃષ્ટિ કરતાં મુનિની અતર્ગુણ સૃષ્ટિની અધિકતા. ... 324 યોગસિદ્ધ પુરૂને અતિની પદવીનું સુલભપણું. * 325