________________ ( વિષયામ thane ર૧ કમપિાકાષ્ટક કર્મના વિપાકને પરવશ જગતને જાણવા મુનિને દુખની પ્રાપ્તિ થયે દિનપણને અને સુખની પ્રાપ્તિમાં વિસ્મયને અભાવ. ૩ર૬ કર્મના વિપાકની વિષમતાનો વિચાર. ... ... 330 જ્ઞાનીને પણ કર્મના વિપાકથી સંસારમાં પરિભ્રમણ. ... 333 કર્મના વિપાક સિવાય બીજી બધી સામગ્રીનું અકિંચિત્કરપણું. 336 કર્મવિપાકથી ચરમપુગલ પાવર્ત પહેલાનાં પુદ્ગલપરાવર્તામાં વર્તતા આત્માના ધર્મને અપ્રગટભાવ અને ચરમપુગલપરાવર્તમાં વર્તતા સાધુને ધર્મ પ્રગટ થયે પ્રમાદાદિ દેશને સંભવ. ... ... ... *** 33e કર્મવિપાકને ચિંતવનાર સમભાવી સાધુ જ જ્ઞાનાનન્દને ભોક્તા બને છે. ..... .. ... ... 338 22 ભોઢેગાષ્ટક ભવનું સ્વરૂપ અને તેથી ઉદ્વિગ્ન થયેલા જ્ઞાની પુરૂષની તેને સર્વ પ્રયત્નથી તરવાના ઉપાયની ઈચ્છા. ... ... 339 સંસારથી ભયભીત થયેલા મુનિની ચારિત્રક્રિયામાં એકાગ્રતા. 34 વ્યવહારનયે સંસારના ભયથી જ મુનિની સ્થિરતા અને આત્માની સમાધિમાં સંસારના ભયનો અભાવ. - ર૩ લોકસંજ્ઞાત્યાગાષ્ટક લોકોત્તર માર્ગમાં સ્થિતિ કરનાર મુનિને લોકસંજ્ઞામાં આસ કિતને અભાવ. ... જે લોકને ખુશ કરવા સદ્ધર્મને ત્યાગ કરે છે તે માટે તે ખેદ. 350 સામાન્ય જનસમૂહનું લોકસંજ્ઞાના પ્રવાહને અનુસરણ, પણ રાજહંસરૂ૫ મહામુનિનું સામે પ્રવાહે ચાલવું. ... ૩૫ર લોકપ્રવાહને અનુસરીને કર્તવ્ય કરવાનું હોય તો મિથ્યાદષ્ટિને ધર્મ કદી પણ તજવા ચોગ્ય ન હોય, એ દેજનું બતાવવું. 353 ***