________________ વિષયામ 278 28 પિતપોતાના કર્મને આધીન મનુષ્યોમાં મધ્યસ્થને રાગ-દેવને અભાવ. .. ... ... ... 270 મન જ્યાં સુધી પરના દોષ અને ગુણગ્રહણ કરવામાં લાગેલું છે, ત્યાંસુધી તેને આત્માની ભાવનામાં પ્રવર્તાવવું. . 271 મધ્યસ્થના જુદા જુદા માર્ગ હોય તે પણ તેને પરબ્રહ્મની પ્રાપ્તિ. 273 મધ્યસ્થ દષ્ટિવડે સ્વસિદ્ધાન્તને આદર અને પરસિદ્ધાન્તને ત્યાગ. 273 બધા અપુનબંધકાદિને વિષે ચારિસંજીવની ચરાવવાના ન્યાયથી હિતની ઈચ્છા. . . . 275 17 નિર્ભયાષ્ટક પરની અપેક્ષારહિત અને કેવળ આત્મસ્વભાવના અનુગામીને ભયની ભ્રાતિથી થતા ખેદનો અભાવ. * * ભયસહિત સંસારના સુખની નિરર્થક્તા અને ભયરહિત જ્ઞાનના સુખની વિશેષતા..... ... જ્ઞાન વડે ય પદાર્થને જેનાર મુનિને નિર્ભયતા. . 281 આત્મજ્ઞાનરૂપ શસ્ત્રને ધારણ કરી મેહરૂપ સેનાને નાશ કરતા મુનિનું નિર્ભયપણું. . 283 જ્યાં જ્ઞાનદષ્ટિ છે ત્યાં ભયનો અભાવ. . જ્ઞાનરૂપ બખરને ધારણ કરતા મુનિ મોહના શસ્ત્રને નિષ્ફળ કરે છે. * - * * 284 ભયરૂપ વાયુવડે મૂઢ મનુષ્યો અહીં તહીં ભ્રમણ કરે છે, પણ તેથી જ્ઞાનીને કંઈ પણ ભય હોતો નથી. . ... 285 ચિત્તમાં ચારિત્રની પરિણતિવાળાને ભયને અભાવ. .. 286 18 અનાત્મશંસાષ્ટક ગુણસહિત હોય કે ગુણરહિત હોય તો પણ બન્ને રીતે આત્મપ્રશંસાની નિરર્થકતા. * 288 આત્મપ્રશંસાથી ફળની હાનિ. . * 292 *** 283