________________ 238 વિવેકાષ્ટક પરમ ભાવોને નહિ ઇચ્છતો એટલે પરમભાવગ્રાહક નયસંમત શુદ્ધચેતન્યભાવને ટાળી બીજા સાત્વિક, રાજસ અને તામસ ભાવને ઈચ્છતે વિવેકરૂપ પર્વતના અપ્રમત્તભાવરૂપ શિખર ઉપરથી નીચે પડે છે. સર્વવિશુદ્ધ આત્મભાવનું અન્વેષણ કરતો અવિવેકમાં નિમગ્ન થતો નથી. એથી જ સાધુ અપૂર્વકરણે અનન્ત રદ્ધિ પામે, પણ ત્યાં આસક્તિ ધારણ ન કરે. "सातदिरसेष्वगुरुः प्राप्यर्द्धिविभूतिमसुलभामन्यैः। . सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् / / या सर्वसुरवरद्धिर्विस्मयनीया न जात्वनगारद्धि(द्वैः)। નાતિ(ઈતિ) સહસ્ત્રમા દિશાસપુનિતાર” “અન્ય પ્રાણુઓને દુર્લભ એવી ફદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામીને સાતગૌરવ, દ્ધિગૌરવ અને રસગૌરવ રહિત મુનિ પ્રશમરતિના સુખમાં મગ્ન થાય છે, પરંતુ તે દ્ધિના સુખમાં આસક્તિ રાખતા નથી. જે વિસ્મય પમાડે તેવી સર્વ દેવોની દ્ધિ છે તેને લાખવાર કેટીગુણી કરીએ તે પણ કદી સાધુની આત્મિક સંપત્તિના હજારમા ભાગે ઘટતી નથી.” પરમભાવગ્રાહક નયને સંમત શુદ્ધ ચૈતન્યને અનુકૂળ સર્વ ધર્મના પરિણામ વડે ઉત્સર્ગથી શુદ્ધ નયે ઉપદેશેલા નિત્ય-અનિત્યાદિ અનન્ત એવા પરમ ભાવેને નહિ ઈચ્છતે. તત્ત્વજ્ઞાન અને તત્ત્વમાં રમણતારૂપ ગિરિના શિખરથી નીચે પડે છે એટલે વિવેકભ્રષ્ટ થાય છે. શુદ્ધ તાદાત્મ્ય સ્વરૂપ સર્વવિશુદ્ધ આત્મસ્વભાવને સ્વાદુવાદના ઉપયોગ વડે ગવેપતે, શુદ્ધ ચૈતન્યને ઉપાદેયરૂપે કરતે આત્મા અજ્ઞાન