________________ જ્ઞાનસાર , 237 vvvvvvvvvvvvvvv vvvv + + + + + જેણે ધરે પીધો છે તે જેમ ઇંટ પ્રમુખને પણ ખરેખર સુવર્ણ દેખે છે, તેમ વિવેકરહિત પુરૂષને શરીરાદિને વિષે આત્મા સાથે એકપણાને વિપર્યા? જાણો જેમ કઈ ધર પીવાથી ઉન્મત્ત થએલે મનુષ્ય માટીને સ્કલ્પરૂપ ઈટ વગેરેને ખરેખર સુવર્ણરૂપે દેખે છે. તેની પેઠે તત્ત્વજ્ઞાન રહિત અવિવેકી પુરુષને શરીરાદિને વિષે આત્માની સાથે અભેદ–એકપણાની ભ્રાનિત થાય છે. તેને શુદ્ધ આગમનું શ્રવણ નહિ થવાથી તે સ્વ-પરના ભેદને જાણતા નથી, તેથી પર વસ્તુને આત્મસ્વરૂપે જાણતા અને આત્માની દેહાદિ પરવસ્તુની સાથે એકતા માનતા અનન્ત કાળ સુધી ભમે છે. માટે અવિવેક તજવાયેગ્ય છે. ફરીથી શુદ્ધતાના હેતુને ઉપદેશ કરે છે-- - इंच्छन् न परमान् भावान् विवेकाद्रेः पतत्यधः। परमं भावमन्विच्छन् नाविवेके निमजति // 6 // 1 ટીકાકાર જણાવે છે કે વીતોન્મત્તઃ' એ શબ્દનો અર્થ થિ ના ન્યાયને અનુસરીને કરવો. જેમ પંક્તિબદ્ધ રથ પંક્તિરથ કહેવાય છે તેમ અહીં પધત્તરોન્મત્ત શબ્દમાં પત્ત શબ્દને લોપ કરવાથી ધતૂરાના પાન વડે ઉન્મત્ત થયેલો એવો અર્થ થાય છે, પરતુ પજ્ઞ ભાષાર્થમાં ઉન્મત્ત શબ્દનો અર્થ ધતૂરો કરેલો છે, તેથી જેણે ધતૂરો પીધો છે એવો અર્થ કરવામાં આવ્યો છે. 2 પરમાન માવાન=પરમ ભાવોને. ન =નહિ ઈચ્છ. વિશ્વ =વિવેકરૂપ પર્વતથી. નવા-નીચે. પતિ પડે છે. (અને) પરમં માવં=પરમ ભાવને. વિષ્ણુનશે. અવિવે અવિવેકમાં નિમતિ નિમગ્ન થતું નથી.