________________ 236 વિવેકાષ્ટક આત્મામાં આપાય છે, તેથી તે ઉપચારથી શુદ્ધ આત્માને ગણાય છે. જેમ વૈદ્ધાઓએ કરેલું યુદ્ધ તેના સ્વામી રાજાને વિષે આરોપાય છે. જેમકે રાજાએ યુદ્ધ કરે છે, તેથી યુદ્ધમાં થયેલ જય-પરાજય અને તે નિમિત્તે થતા હર્ષ, ખેદ, કીર્તિ -અપકીતિ વગેરે સ્વામીના જ ગણાય છે જેમકે આ રાજા જિયે, આ પરાજય પામ્યું એમ લેકમાં કહેવાય છે તે સ્વામિપણાને અંશ મમત્વને લીધે એકતાની માન્યતાથી છે. તેમ સંગ્રહ નયથી શુદ્ધ આત્મામાં અજ્ઞાન અને અસં યમરૂપ અવિવેકે કરેલ જ્ઞાનાવરણાદિ કર્મના સમૂહના પુણ્ય પાપરૂપ વિપાકનું સામ્રાજ્ય પ્રવર્તે છે, તેથી સ્વરૂપનું કર્તાપણું અને ભક્તાપણાનું પરાવર્તન થતાં ગ્રાહકતાદિ શક્તિને સ્વીકાર કરવાથી તેના કર્તાપણુને ઉપચાર કરાય છે. અસ–ાટે આરોપ કરવો તે ઉપચાર છે. પરંભાવના કર્તાપણુદિ પરિણતિના અભાવમાં ઉપાધિથી થયેલ કર્તાપણદિને ઉપચાર વાસ્તવિક નથી. ફરીથી દષ્ટાન્ત દ્વારા પરભાવના પ્રસંગથી ચૈતન્યની બ્રાન્તિ દર્શાવે છે– इष्टकाद्यपि हि स्वर्ण पीतोन्मत्तो यथेक्षते / आत्माऽभेदभ्रमस्तद्वद् देहादावविवेकिनः // 5 // 1 થયા=જેમ. વીતોન્મત્ત =જેણે ધતૂરે પીધે છે એવો. - રિ=ઈટ વગેરેને. મરિ=પણ. સ્વર્ણ-સુવર્ણ. ફ્રેક્ષતે=જુએ છે. તe તેની પડે. વેનિઃ =વિવેકરહિત, જડ બુદ્ધિવાળાને. રેહા શરીર વગેરેમાં. માત્માડમેન=આત્માના અભેદનો ભ્રમ–વિપર્યસ (જાણવો)