________________ 226 . વિાષ્ટક છે.” પૂજ્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે કે– "जंदव्वखित्तकाले एगवाणं पि भावधम्माण / सुअनाणकारणेणं मेए नाणं तु सा विजा"॥ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળમાં એક સાથે રહેલા ભાવધમૌનું શ્રુતજ્ઞાનના કારણથી જે ભેદજ્ઞાન થાય તે વિદ્યા डेवाय छे." દ્રવ્યાનુયોગનું મહત્વ શાસ્ત્રકારે બનાવેલું છે, કારણ કે દ્રવ્યાનુયોગમાં લીન થયેલાને આધાકર્માદિ દેનું મુખ્યપણું માન્યું નથી. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે "समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेण पडिलामेमाणे किं कजइ ? गोयमा ! बहुतरा से निजरा किरइ / अप्पतरे मे पावे कम्मे कज्जइ" // तवृत्तिः–'इह च केचिन्मन्यन्ते-असंस्तरणादिकारणे एवाप्रासुकादिदाने बहुतरा निर्जरा भवति नाकारणम् / यत उक्तम् "संथरणम्मि असुद्धं दोण्ह वि गेण्इंतदितयाण हियं / आउरदिट्टतेणं तं चेव हियं असंथरणे" // अन्ये त्याहुः-कारणेऽपि गुणवत्पात्रायाप्रासुकादिदाने परिणामवशाद् बहुतरा निर्जरा भवति, अल्पतरं च पापकर्म, निर्विशेषत्वात् सूत्रस्य परिणामस्य च प्रामाण्यात्' / | “હે ભગવન ! તેવા પ્રકારના શ્રમણ અથવા બ્રાહ્મને અમાસુક (અચિત્ત) અને અષણીય (નહિ ગ્રહણ