________________ ~ ~ ~ ~ ~~~~~~~~ જ્ઞાનસાર 219 ~ ~~ ~ જે નિત્ય-સદા અવિચલિત સ્વરૂપવાળા આત્માને દેખે છે અને પરસંગને અવ-અસ્થિર દેખે છે તેનું છલછિદ્ર મેળવવાને મેહરૂપ ચોર સમર્થ થતું નથી. જે આત્માથી આત્માને સદા અવિચલિતસ્વરૂપે જુએ છે અને શરીરાદિ પરસંગને અનિત્ય-અશાશ્વત જુએ છે. એવા આત્મસાધનમાં તત્પર થયેલાને મિથ્યાત્યાદિ બ્રાતિરૂપ ચાર છળવાને સમર્થ થતું નથી. આ કથનથી એમ જણાવ્યું કે યથાર્થ જ્ઞાનીને રાગાદિ દોષે વધતા નથી અને તેને આત્મા મોહને આધીન થતું નથી. तरङ्गतरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् / अदभ्रधीरनुध्यायेदभ्रवद् भगुरं वपुः // 3 // નિપુણ બુદ્ધિવાળે સમુદ્રના કિલ્લોલ જેવી ચપલ લક્ષ્મીને, વાયુ જેવા અસ્થિર આયુષને અને વાદળાંના જેવા વિનાશ પામવાના સ્વભાવવાળા શરીરને ચિન્તવે. પ્રખરબુદ્ધિવાળે “લમી સમુદ્રના કલ્લોલ જેવી ચપલ છે” એમ વિચારે. જીવિત વાયુની પેઠે પ્રતિસમય વહન કરવાના સ્વભાવવાળું ‘અધ્યવસાયાદિ વિશયુક્ત છે એમ 1 ગઝધી નિપુણ બુદ્ધિવાળે. સ્ત્રીલક્ષ્મીને. તરજંતરસમુદ્રના તરંગ જેવી ચપલ, આયુ =આયુષને. વાયુવેવાયુના જેવું. મરિયાં અસ્થિર. (અને ) ગઝવવાદળાં જેવું. મ=વિનશ્વર. વા=શરીરને અનુષ્યવિચારે. 2 અધ્યવસાયાદિ સાત પ્રકારે આયુષ ક્ષીણ થાય છે. "अज्झवसाण-निमित्ते आहारे वेयणा पराघाए / फासे आणापाणू सत्तविहं भिजए आउं" // વૃહતસંબઈ જ. 222.